4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 22, 2017

How to watch Online Cpf Capat

નમસ્કાર 
    વાચક મિત્રો 
2004 પછી લાગેલ સરકારી કર્મચારીને પેન્શન મળતુ નથી પરંતુ નવી સ્કીમ મુજબ CPF મળે છે આ CPF મા આપણુ એકાઉંટ પર્શનલ માહિતી વારસદારની વિગતો બેંકની વિગત વગેરે ઓનલાઇન જોઇ સકાય છે. તેમજ CPF ની કપાત કેટલી થઇ છે તે આપણે ઓનલાઇન જોઇ શકિએ છીએ 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આઇડી અને પાસવર્ડ નાખી લોગીન  થાવ  આઇડીમા  તરીકે તમારો 12 અંકનો પ્રાણ નંબર નાખવો અને  પાસવર્ડ તરીકે તમને મળેલ પ્રાણકીટમા જે I-PIN હોય તે નાખવો જો પ્રથમ વાર તમે તમારા એકાઉન્ટમા લોગીન થાવ છો તો તમને અહિ પાસવર્ડ બદલવાનુ કહેછે આ માટે પ્રથમ પ્રાણકીટમા મળેલ પાસવર્ડ નાખો અને ત્યારબાદ બે વાર તમારે જે પાસવર્ડ રાખવો છે તે લખો અને ok પર ક્લિક કરો હવે આઇડી અને તમે બદલાવેલ નવો પાસવર્ડ નાખી લોગીન થાવ 


વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


2. હવે ખુલેલી સાઇટમા વિવિધ મેનુ હસે જેમાથી Transaction Statement પર માઉસ લઇ જાવ તેમા બે સબ મેનુ હસે જેમા બીજા નંબરનુ સબમેનુ Transaction Statement પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

3. હવેખુલેલી વિંડોમા વર્ષ  સિલેક્ટ કરો અને Genarate Statement પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે તમે તમારૂ સ્ટેટમેંટ ઓનલાઇન જોઇ સકસો આ માટે સ્ક્રોલબારની મદદથી આખુ પેઝ જોઇ સકાસે અને પ્રીંટ ના સિમ્બોલ પર ક્લિક કરીને ડાયરેક્ટ પ્રીંટ પણ કાઢી સકાસે  તેમજ Expert  to Pdf પર ક્લિક કરીને PDF ફોરમેટમા સેવ પણ કરી સકાસે 
જુઓ નીચેનુ ચિત્ર 

5. બસ હવે છેલ્લે લોગાઆઉટ કરવાનુ ભુલતા નહિ 

આભાર

No comments:

Post a Comment