નમસ્કાર
મિત્રો
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની અને NTSE ધોરણ - 10 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
મિત્રો
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની અને NTSE ધોરણ - 10 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
બન્ને પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/08/2017 છે.
પરીક્ષા ફી જનરલ માટે ૭૦ SC &St માટે ૫૦ રૂપિયા છે.
NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધારથી સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
NTSE પરીક્ષા ધોરણ 10 મા અભ્યાસ કરતા કોઇ પણ વિધાર્થી આપી સકે જેમા કોઇ આવક મર્યાદા નથી તેમજ ગમેતે સરકારી કે ખાનગી સ્કુલના વિધાર્થી પરીક્ષા આપી સકે છે.
NMMS અને NTSE માટેની વધુ માહિતી માટે તેની ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો
NTSE ના ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
આભાર