નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા Excel મા Custom List કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Excel ના Skip Blanks ની માહિતી જોઇએ
Excel ના Skip Blanks ની મદદથી જે કોલમ ખાલી છે તેને પેસ્ટ નહિ કરી સકાય માત્ર ભરેલા અને માહિતી વાળાજ કોલમ પેસ્ટ થસે
આ માટે સૌ પ્રથમ આપને જે કોલમ કે ટેબલ પેસ્ટ કરવુ છે તે સિલેક્ટ કરો અને કોપી કરીલો
હવે જ્યા પેસ્ટ કરવાનુ છે તે સેલ કે કોલમમા માઉસથી Right ક્લિક કરો તેમા Paste Speciayle પર ક્લિક કરો હવે ખુલેલા ડાયલોગ બોક્ષમા જે ઓપ્સન દેખાય છે તેમાથી Skip Blanks પર ક્લિક કરી OK પર ક્લિક કરો જેથી માહિતી ભરેલા કોલમ પેસ્ટ થસે અને ખાલી કોલમ પેસ્ટ નહિ થાય
જો આપને શીટના જે કોરા કોલમ દેખાય છે તેને પણ ના પેસ્ટ કરવા હોય તો આપને જેટલા કોલમ પેસ્ટ કરવા છે તે ctrl કી દબાવી રાખી એક પછી એક સિલેક્ટ કરતા જાવ અને સિલેક્ટ થયા બાદ કોપી કરી જ્યા પેસ્ટ કરવા છે ત્યા માત્ર પેસ્ટ કરીદો અહિ આપે મેન્યુઅલી સિલેક્ટ કરેલ હોવાથી અહિ પેસ્ટ સ્પેસીયલ નો ઉપયોગ ન કરવો
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન. 1,2,3
આભાર

No comments:
Post a Comment