4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 10, 2018

6th & 7th bejik

નમસ્કાર 
    વાચક મિત્રો 

આજે આપણે છઠા પગાર પંચ મુજબનો પગાર અને સાતમા પગાર પંચ મુજબનો પગાર તથા ઇજાફા ની ગણતરી માટેની એકસેલ ફાઇલની માહિતી જોઇએ 

આ ફાઇલ શ્રુતી ફોંટમા બનાવેલ છે જેથી ફોંટ ઇંસ્ટોલ કરવા નહિ પડે
આ ફાઇલ ઓટો મેટીક જનરેટ છે 

આ ફાઇલમા તમારે માત્ર છઠા પગાર પંચ મુજબનો પે બેંડ અને ગ્રેડ પે નાખવાનો રહે છે તેના આધારે ઇજાફો તથા નવો પે બેંડ છઠા પગાર પંચ મુજબનો આપમેળે તૈયાર થસે 

તમે ભરેલ માહિતીની આધારે સાતમા પગાર પંચ મુજબનો ઇજાફા પહેલાનો અને ઇજાફા પછીનો બેજિક પગારની ગણતરી આપ મેળે થસે 

ફાઇલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 


આભાર

Feb 3, 2018

Gyan kunj Registretion second fejh

નમસ્કાર 
     વાચક મિત્રો 

ડીજીટલ ગુજરાત અંતર્ગત હવે ધોરણ 6થી8 મા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નુ રજિસ્ટ્રેશન પ્રથમ તબક્કાનુ પુર્ણ થયેલ છે ત્યારબાદ હાલ બીજા તબક્કાનુ ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ છે જેની અંતર્ગત આપને લેપ્ટોપ પ્રોજેક્ટર કેમેરો અને ડીજીટલ બોર્ડ મળસે જેની મદદથી ટેક્નોલોજીનો ઉપયોગ કરી આપ શિક્ષણકાર્ય કરી સકસો

જો આપ ટેક્નોલોજી મા રસ ધરાવો છો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ કાર્ય કરાવવા ઇચ્છો છો તો નીચે આપેલી લિંક ની મદદથી એક ગૂગલ ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવી લો 
 રજિસ્ટ્રેશન કરાવવા આપનુ નામ મોબાઇલ નમ્બર શાળાનો ડાયસ કોડ શાળાની મે-ઇલ આઇ ડી આપની મે-ઇલ આઇ ડી વગેરે જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવી સકાસે 

રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો