4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 23, 2018

How to Add Aadhar in cpf

નમસ્કાર
     વાચક મિત્રો
હાલમા સરકારના નિયમો મુજબ  બધી  જ્ગ્યાએ આધાર નંબર લીંક કરાવવો ફરજિયાત છે ત્યારે પ્રાણ નંબર ધરાવતા સરકારી કર્મચારીઓને પોતાના CPF ખાતા સાથે આધાર નંબર કેવી રીતે લીંક કરી શકાય તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
આધાર લિંક કરવા માટે જરૂરી બાબત આપના આધાર કાર્ડમા મોબાઇલ નંબર રજિસ્ટડ હોવો જોઇએ અને નામ તથા જ્ન્મ તારીખ તમારા CPF ખાતામા જે નામ અને જન્મ તારીખ છે તે મુજબ જ હોવા જોઇએ અન્યથા લિંક થવામા એરર આવસે

CPF ખાતા સાથે આધાર લિંક બે રીતે કરી સકાસે 1. મોબાઇલ એપની મદદથી 2. વેબસાઇટની મદદથી
આજે આપણે CPF ની NPS મોબાઇલ એપની મદદથી આધાર લિંક કરવાની માહિતી જોઇએ

1.સૌ પ્રથમ એપલીકેશન મા પ્રાણનંબર અને પાસવર્ડ નાખી લોગીન થાવ ત્યારબાદ ત્રણ નાની લીટી દેખાય છે તેના પર ક્લિક કરો અને તેમા Address Change પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


2.તેમા ADD/UPDATE AADHAR NUMBER પર ક્લિક કરો .જુઓ નીચેનુ ચિત્ર
3. હવે આધાર નંબર લખો નીચે બીજી વાર આધાર નંબર લખો અને ત્યારબાદ GENERATE OTP પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 
4.હવે ટર્મ અને કંડીશન માટે નાના ચોરસ પર ટીક માર્ક કરી નીચે PROCEED પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 


5. હવે આપના રજિસ્ટ્રર નંબર પર એક ઓટીપી આવસે જેને એંટર ઑટીપીના ખાનામા લખો અને ત્યારબાદ સબમીટ પર ક્લિક કરો જો આધારકાર્ડ અને NPS બન્નેમા નામમા અને જ્ન્મતારીખમા ભુલ કે ફેરફાર નહિ હોય તો આધાર લિંક SUCSESSFUL નો મેસેજ આવસે અન્યથા ટ્રાઇ અગેઇન નો મેસેજ આવસે 
જુઓ નીચેનુ ચિત્ર 



No comments:

Post a Comment