નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે ટેટ-1, ટેટ-2,એચ.ટાટ, ટાટ વગેરે ભરતીનુ મેરીટ કેવી રીતે ગણી સકાય તેની માહિતી જોઇએ
ઓટોમેટીક મેરીટ ગણતરી માટેની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો જેમા માત્ર
ટકાવારી અને માર્ક્સ નાખવા મેરીટ ઓટોમેટીક જનરેટ થસે
ટેટ-1 મેરીટ ગણતરી
H.S.C ના 20% ગણવા = H.S.C. ના ટકા તેને ગુણ્યા 20 તેને ભાગ્યા 100 કરવા
Gradution ના 5% ગણવા = Gradution ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા
P.T.C. અથવા B.ed ના 25% ગણવા = P.T.C. અથવા B.ed ના ટકા તેને ગુણ્યા 25 તેને ભાગ્યા 100 કરવા
ટેટ-1 અથવા ટેટ-2 ના મેળવેલ ગુણના 50% ગણવા = ટેટ-1 અથવા ટેટ-2 મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 150 તેને ગુણ્યા 50 કરવા
હવે તે બધાનો સરવાળો કરો તે તમારૂ મેરીટ થસે
ટેટ-2 મેરીટની ગણતરી
Gradution ના 20% ગણવા = Gradution ના ટકા તેને ગુણ્યા 20 તેને ભાગ્યા 100 કરવા
Pos.Gradution ના 5% ગણવા = Pos.Gradution ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા
B.ed ના 25% ગણવા = B.ed ના ટકા તેને ગુણ્યા 25 તેને ભાગ્યા 100 કરવા
ટેટ-2 ના મેળવેલ ગુણના 50% ગણવા = ટેટ-2 મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 150 તેને ગુણ્યા 50 કરવા

એચ.ટાટ મેરીટની ગણતરી

HTAT ના મેળવેલ ગુણના 50% ગણવા = HTAT મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 150 તેને ગુણ્યા 50 કરવા

ટાટ મેરીટની ગણતરી
Gradution ના 10% ગણવા = Gradution ના ટકા તેને ગુણ્યા 10 તેને ભાગ્યા 100 કરવા
pos.Gradution ના 10% ગણવા = Pos.Gradution ના ટકા તેને ગુણ્યા 10 તેને ભાગ્યા 100 કરવા
B.ed ના 5% ગણવા = B.ed ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા
M.ed ના 5% ગણવા =M.ed ના ટકા તેને ગુણ્યા 5 તેને ભાગ્યા 100 કરવા
TAT ના મેળવેલ ગુણના 70% ગણવા = TAT મા મેળવેલ ગુણ તેના ભાગ્યા 250 તેને ગુણ્યા 70 કરવા

વધુ માહિતી માટે અને ઓટો મેટીક ગણતરી કરવા માટે નીચેની લિંક પરથી એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો
જેમા તમારે માત્ર ટકાવારી જ નાખવાની રહે છે મેરીટ ઓટો મેટીક જનરેટ થસે
ફાઇલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
આભાર

No comments:
Post a Comment