Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Nov 20, 2018
Nov 8, 2018
Photoshop Layer Menu
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા અલગ અલગ ટૂલબારની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
આજે આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Layer menu ની સમજ મેળવીસુ
Layer menu ની મદદથી Adobe Photoshop મા નવી લેયર ઉમેરવી ડિલિટ કરવી લિંક કરવી વગેરે જેવા લેયરને લગતા સુધારા વધારા કરી શકાય છે .
અહિ Adobe Photoshop નુ Layer મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Layer મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા અલગ અલગ ટૂલબારની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
વ્હાલા સૌ વાચક મિત્રોને વિક્રમ સંવત ૨૦૭૫ ના નવા વર્ષની હાર્દિક સુભેચ્છા
Happy New Year
આજે આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Layer menu ની સમજ મેળવીસુ
Layer menu ની મદદથી Adobe Photoshop મા નવી લેયર ઉમેરવી ડિલિટ કરવી લિંક કરવી વગેરે જેવા લેયરને લગતા સુધારા વધારા કરી શકાય છે .
Layer menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Layer Menuના કુલ 26 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.
1.New: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી લેયર બનાવી સકાય છે જેમા બ્રેકગ્રાઉંડ તરીકે લેયર નવી લેયર તથા કોઇ ફોટામાથી કોપી કરીને કોપી કરેલા ભાગને લેયર તરીકે લઇ શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
2.Duplicate Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટાની ડુપલીકેટ લેયર બનાવી સકાય છે હમેશા નવા ફોટા પર કાર્ય કરતી વખતે તેની ડુપ્લીકેટ લેયર બનાવી તેમા કાર્ય કરવુ જેથી ભુલ થાય તો ઓરીઝનલ ફોટો ખરાબ ના થાય.
3.Delete: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલી લેયર હાઇડ કરેલી લેયર કે લિંક કરેલી લેયર ડિલિટ કરી સકાય છે આ ઓપસનથી જે લેયર સિલેક્ટ હસે તે લેયર ડિલિટ થસે.
4.Layer Properties: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલ તથા સિલેક્ટેડ લેયરની પ્રોપર્ટી જોઇ શકાય છે.
5.Layer Style: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટ કરેલી લેયર પર અલગ અલગ સ્ટાઇલ કે ઇફેક્ટ આપી સકાય છે જેમકે પડછાયો બહારની સાઇડ લાઇન કોપી કરેલી લેયર તેમજ આપેલી તમામ ઇફેક્ટ દુર પણ કરી શકાય છે . જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર
6.New Fill Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટેડ લેયર પર સોલીડ કલર ગાર્ડિયન કલર તથા અલગ અલગ પેટર્ન ઉમેરી સકાય છે.
7.New Adjustment Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલ કે સિલેક્ટ કરેલી લેયરનુ કર્વ બેલેંચ, કલર બેલેંચ, તથા બ્રાઇટ નેશ નુ સેટીંગ કરી શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
8.Change Layer Content: લેયર મેનુના આ ઓપસનની મદદથી ઉપરોક્ત સબમેનુ નંબર 6 અને 7 ની મદદથી જે સેટીંગ કરેલ હસે તે ચેંજ કરી સકાસે ઉપરોક બે માથી એક કે બન્ને સબમેનુનો ઉપયોગ કરેલ હસે તોજ આ મેનુ કાર્ય કરસે.વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
9.Layer Content Option: લેયર મેનુના આ ઓપસનની મદદથી Change Layer Content ની મદદથી છેલ્લે ક્યુ કન્ટેંટ ઉમેર્યુ તેની માહિતી જોઇ સકાય છે અને તેમા ફેરફાર કરી સકાય છે.
10. Type: લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટો શોપમા ટેક્ષટૂલની મદદથી લખેલ લખાણ આડુ ઉભુ તેમજ અલગ અલગ ઇફેક્ટ આપી સકાય છે.આ ઓપસન ટેક્ષટૂલની મદદથી લખાણ લખેલ લેયર પરજ કાર્ય કરસે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
11.Rasterize: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરને રાસટ્રાઇઝ કરી શકાય છે એકવાર લેયર કે ફોટાને રાસ્ટ્રાઇઝ કર્યા પછી તેમા સુધારા વધારા થઇ શકતા નથી માટે ફોટો કે લેયર સંપુર્ણ બન્યા પછી જરૂર જણાઇ તોજ આ મેનુનો ઉપયોગ કરવો.
12.New Layer Based Slice: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરના સ્લેચ એટલે કે નાના નાના ભાગ કરી શકાય છે.
13.Add Layer Mask : લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયર કે ફોટા પર માસ્ક લગાવી સકાય છે જેમ ડોકટર કે નર્શ મો પર માસ્ક પહેરે છે તેવી રીતે ફોટા કે લેયર પર માસ્ક લગાવી સકાય છે ફોટા પર માસ્ક લગાવવાથી ફોટા પર એક કવર ચઢી જાય છે અને ફોટો દેખાતો બંધ થઇ.
14.Enable Layer Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી જે તે ફોટા કે સિલેક્ટ કરેલ લેયર પરથી ચઢાવેલ લેયર માસ્ક ઇનેબલ કરીને તેને દુર કરી શકાય છે.
15.Add Vector Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી લેયર માસ્કની જેમ સિલેક્ટેડ લેયર કે ફોટા પર વેક્ટર માસ્ક ચઢાવી સકાય છે તથા તેને ડિલિટ પણ કરી શકાય છે.
16.Enable Vector Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી વેક્ટર માસ્કને ઇનેબલ કરી શકાય છે.
17.Group Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કરેલી અને લિંક કરેલી લેયર નુ એક ગ્રુપ બનાવી શકાય છે તથા તેનુ પ્રીવ્યુ જોઇ સકાય છે.
18.Ungroup: લેયર મેનુના આ ઓપસનની મદદથી ગ્રુપ કરેલ સિલેક્ટેડ લેયર કે ફોટાને અનગ્રુપ કરી શકાય છે.
19.Arrange: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલી લેયરને એકબીજા ઉપર નીચે વચ્ચે આડી ઉભી જમણી કે ડાબી બાજુ વગેરે મુજબ ગોઠ્વી સકાય છે.
20.Align Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લીંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ડાબી જમણી ગોઠવી સકાય છે.
21.Distribute Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લિંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ગોઠવીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે.
22.Lock All Linked Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલ અને લિંક કરેલી લેયરને લોક કરી શકાય છે. લોક કર્યા પછી તમે જે ઓપસન અથવા બધા ઓપસન લોક કર્યા હસે તેમા કોઇ ફેરફાર કરી સકાસે નહિ ફેરફાર કરવા ફરીથી આ મેનુની મદદથી લેયરને અનલોક કરવી પડસે.
23.Merge Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક કરેલી લેયરને ભેગી કરી શકાય છે લીંક કરેલી કે સિલેક્ટેડ લેયરને ભેગી કરવાથી બધી લેયરની એક લેયર બની જસે.
24.Merge Visible: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક અથવા બધી લેયરને વિજ્યુબલ કરી સકાય છે. જેની શોર્ટ્કટ કી shift+Ctrl+E છે.
25.Flatten Image: લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટાને ફ્લેટર્ન કરી સકાય છે અને હાઇડ કરેલી તમામ લેયર દુર કરી સકાય છે.
26.Matting: લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટો પીક્ષલથી બને હોય છે જેમા બહારની સાઇડના તથા બ્લેક પીક્ષલ અને સફેલ પીક્ષલને મેટીંગ એટલે દુર કરી ફોટા સાથે મેચ કરી સકાય છે.
અહિ Adobe Photoshop નુ Layer મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Layer મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી
આભાર
Subscribe to:
Posts (Atom)