4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 28, 2019

Narshing pravesh 2019

નમસ્કાર 
   વાચક મિત્રો 
વર્ષ ૨૦૧૯ માટે ધોરણ 12 પાસ પછી ANM,GNM,B.SC Nurshing ,BPT વગેરે માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. ફોર્મ ભરવા એક્ષીસ બેંકમા અથવા ઓનલાઇન રૂપિયા 200 ભરી પીન લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાસે પીન કેવી રીતે લેવી તથા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની તમામ માહિતી તેની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેની માહિતી મેળવી ફોર્મ ભરવુ 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04/07/2019 છે.
પીન ખરીદવાની છેલ્લી તારીખ 02/07/2019 છે. 
પીન ખરીદવાની માહિતી તથા પીન ખરીદવા અને રજિસ્ટ્રેશનની માહિતી માટે જુઓ તેની ઓફીસિયલ વેબસાઇટ ની લિંક નીચે આપેલી છે. 
http://medadmgujarat.org/ga/home.aspx




RCM માહિતી માટે અહિ ક્લિક કરો

PTC PRVESH 2019

નમસ્કાર 
    વાચક મિત્રો
ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો માટે બે વર્ષનો પી.ટી.સી. કોર્ષ જેનુ નવુ નામ D.EL.ED (પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા) છે જેમા વર્ષ ૨૦૧૯ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬/૦૭/૨૦૧૯ છે. 

ઓનલાઇન અરજી કરવા તથા વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ 
https://deled.orpgujarat.com/index.html

RCM બીઝનેશ ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 24, 2019

Adhyyan Nishpati with patrak-A Sem-1

નમસ્કાર 
વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ પ્રથમ સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF  સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી એક પેઝમા 14 વિધાર્થીની માહિતી ભરી સકાશે  આપ પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી હવે પછીની પોસ્ટમા આપવામા આવસે. 

ધોરણ-6 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-7 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-8 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો 

ધોરણ-6 થી 8  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો 





RCM ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 19, 2019

Varshik Aayojan 6 to 8

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા સત્ર વાઇઝ અલગ અલગ બે ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે ના સામાજિક વિજ્ઞાન ,

ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી આ ચાર વિષયનુ છે જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે અહિ ક્લિક કરો




દ્વિતિય સત્ર માટે અહિ ક્લિક કરો 

RCM BUSINESS ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Jun 6, 2019

DELETE FILE OR FOLDER

     નમસ્કાર 
      વાચક મિત્રો 
   
     આપણે અગાઉની પોસ્ટમા ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડરને CMD ની મદદથી  કેવી રીતે ડીલીટ કરી શકાય તેના  વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે CMD ની મદદથી ડિલિટ ન થતા હોય તેને  કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર થોડુ સેટીંગ બદલીને ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી  જોઇએ 
   
     ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે થોડુ સેટીંગ બદલીને કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે. 
  
    ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

   (1)  સૌ પ્રથમ તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ખુલેલા ડાયલોગ બોક્ષમા Security પર ક્લિક કરો હવે ત્યારબાદ Edit પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


   (2) હવે ખુલેલા ઓપ્શનમા Allow અને Deny લખેલુ હસે તેમા Allow મા નીચે જે નાના ચોરસ   દેખાય છે તેમાથી પ્રથમ ચોરસ Full Control ની સામે ટીક કરો જેથી બધા ખાના ટીક થઇ જસે જો     બધા ટીક ન થાય તો મેન્યુઅલી બધા ટીક કરો ત્યારબાદ Apply પર ક્લિક્ કરો અને છેલ્લે OK પર     ક્લિક કરો  

     વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 





     (3) હવે તમે સિલેક્ટ કરેલ ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરો કોઇ પણ એરર વગર સરળતાથી ડીલીટ થઇ  જસે ખાસ નોંધ ફોલ્ડર ડીલીટ કરતી વખતે ફોલ્ડર ખાલી હોવુ જોઇએ જો ખાલી ન હોય તો ફાઇલ પર  ઉપર મુજબની પ્રોસેસ કરી ફાઇલ ડીલીટ કરો પછી ફોલ્ડર ડીલીટ થઇ જસે 

Jun 2, 2019

binsachivalay klark varg-3 bharati

નમસ્કાર 
    વાચક મિત્રો 
બિન સચિવાલય કલાર્ક વર્ગ-3 ની ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
અરજી કરવાની છેલ્લી તારીખ30-06-2019
કુલ જ્ગ્યા 3043
લાયકાત 12 પાસ
અરજી ફી : જનરલ માટે 100 અનામત મા આવતા લોકોએ ફી ભરવાની નથી 
પરીક્ષા પધ્ધતિ મા ખોટા જવાબના 0.25 ગુણ નેગેટિવ 

અરજી કરવા માટે 
https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=K3JOsteln/k=&yr=yvWRrBfMHJY=&ano=msQe8rbL/e8=



Jun 1, 2019

Online Bharti avedan-2019

નમસ્કાર 
   વાચક મિત્રો 
હાલમા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ઓજસ પર વિવિધ ભરતી માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવાના ચાલુ છે 
જેમા 
આસીસ્ટન્ટ મેનેજર ,ડેપો મેનેજર, સીનીયર આસીસ્ટન્ટ, આસીસ્ટન્ટ/આસી.ડેપો મેનેજર માટે અરજી કરી સકાસે 
અરજી કરવાની છેલ્લી તારીખ 27-06-2019
અરજી ફી 300 
વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/Home.aspx
અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d