4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 16, 2019

Navatar pryog sce patrak-A

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા ધોરણ 6 થી 8 તથા ધોરણ 3 થી 5 ની અધ્યયન નિષ્પતિ લખેલ રચનાત્મક પત્રક A ની માહિતી જોઇ 

આજે આપણે એક નવતર પ્રયોગની માહિતી જોઇએ આ પ્રયોગ અંતર્ગત દરેક ધોરણ ના વર્ગમા વિષય વાઇઝ કે ધોરણ વાઇઝ અધ્યયન નિષ્પતિ લખેલ રચનાત્મક પત્રક A એક ફાઇલમા લગાવી આ ફાઇલ વિધાર્થીઓ જોઇ સકે તથા વિધાર્થીની ઉંચાઇને ધ્યાનમા રાખી દિવાલ સાથે લટકાવી દેવાની રહેશે તથા વિધર્થીઓને શરૂઆતમા ક્યા પાઠમા કઇ અધ્યયન નિષ્પતિ આવે તે સમજાવી દેવાનુ રહેશે ત્યારબાદ જેતે અધ્યયન નિષ્પતિ આધારિત પ્રવુતિ /પરીક્ષા અને તેના મુલ્યાંકન ના આધારે જો વિધાર્થીને તે નિષ્પતિ મુજબ આવડી ગ્યુ છે તો વિધાર્થી પોતેજ જે તે નિષ્પતિ સામે ખરૂ કરસે થોડુ ઘણુ આવડ્યુ છે તો વિધાર્થી પ્રશ્નાર્થ કરસે અને સાવ નથી આવડયુ તો વિધાર્થી ચોકડી મારશે બસ આ કાર્યમા શિક્ષકે શરૂઆતમા થોડાક દિવસ જરૂરી માર્ગદર્શન આપવાનુ રહેશે. 
ત્યારબાદ વિધાર્થી પોતે જ પોતાના ખાનામા ખરૂ આવે તે માટે પ્રયત્ન કરશે બીજા વિધાર્થીને પુછી શીખસે અને જરૂરી પ્રવુતિ કરી પોતાના ખાનામા ખરૂ કરવાનો પ્રયત્ન કરશે 
વધુ માહિતી માટે ડેમો માટે જુઓ નીચેના ચિત્ર 

રચનાત્મક પત્રક-A ધોરણ 3 થી 5 માહિતી માટે અહિ ક્લિક કરો 

રચનાત્મક પત્રક-A ધોરણ 6 થી 8 માહિતી માટે અહિ ક્લિક કરો 

રોજિંદા જીવનમા ઉપયોગી શુધ આયુર્વેદિક વસ્તુ (RCM ) માટે અહિ ક્લિક કરો 


No comments:

Post a Comment