નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે જવાહર નવોદય ધોરણ -6 મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમા ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની માહિતી જોઇએ
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૯/૨૦૧૯ છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
STEP-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી તેની ઓફિસિયલ વેબસાઇટ પર જાવ
તેમા Note: Candidate click heare for registration phase-1 જ્યા લખેલુ છે તેના પર ક્લિક કરવુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા અહિ ક્લિક કરો
ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો
STEP-2. હવે રાજ્ય જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરો તથા શાળાનુ નામ બાળકનુ નામ અને બાળકની જન્મ તારીખ સેટ કરો ત્યારબાદ વાલીનો મોબાઇલ નંબર નાખી દેખાતા સેક્યુરીટી કેપ્ચા લખો અને ત્યારબાદ SUBMIT પર ક્લિક કરો જેથી તમારા ફોન પર એક મેસેજ આવશે જેમા યુઝર આઇ ડી અને પાસવર્ડ હસે
બસ તમારૂ રજિસ્ટ્રેશન થઇ ગ્યુ હવે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી હવે પછીની પોસ્ટ્મા આપવામા આવશે.
વિધાર્થીનુનામ શાળાનુ નામ જન્મ તારીખ વગેરે ખુબ ધ્યાનથી લખવુ જેમા પછી ફેરફાર થઇ સકશે નહિ.
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

No comments:
Post a Comment