નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે જમીન વિહોણા ખેત મજુરો તથા અન્ય પછાત વર્ગના તથા ગ્રામ્ય કારીગરો ને 100 ચોરસ વાર ઘરથાળની જમીન આપવાની યોજનાની માહિતી જોઇએ
આ યોજનાની શરૂઆત મે ૧૯૭૨ થી કરવામા આવી છે.
આ યોજના અંતર્ગત ગામ્ય વિસ્તારના જમીન વિહોણા ખેતમજુર ,ગ્રામ્ય કારીગરોને તથા પછાત વર્ગના લોકોને 100 ચોરસવાર જમીન મકાન બનાવવા માટે મફત આપવામા આવે છે.
યોજના માટે જરૂરી દસ્તાવેજ
પોતાનુ ઓળખ પત્ર
રહેઠાણનો પુરાવો
પોતાની પાસે જમીન નથી તેનો પુરાવો
કોને લાભ મળે ?
જમીન વિહોણા ખેત મજુરોને
ગ્રામ્ય કારીગરને
અન્ય પછાત વર્ગને
રહેઠાણનો પુરાવો
પોતાની પાસે જમીન નથી તેનો પુરાવો
કોને લાભ મળે ?
જમીન વિહોણા ખેત મજુરોને
ગ્રામ્ય કારીગરને
અન્ય પછાત વર્ગને
No comments:
Post a Comment