4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 5, 2019

Aayushyman yojna name chek ?

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા કોઇ પણ ગામ કે શહેર ની BPL લીસ્ટ કેવી રીતે ઓનલાઇન જોઇ સકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે  ભારત સરકાર દ્વારા ચાલતી આયુષ્યમાન યોજનામા આપણુ નામ છે કે નહી તે ઓનલાઇન કેવી રીતે જોઇ સકાય તેની માહિતી જોઇએ  

આયુષ્યમાન યોજના અંતર્ગત ઘણી બધી ગંભીર બિમારીમા સહાય મળે છે. જો આપનુ કે પરીવારનુ નામ આ યોજનામા હસે તો જેતે નક્કી કરેલ દવાખાનામા આપને જરૂરી સહાય મળવા પાત્ર થસે 

આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

યોજનામા નામ છે કે નહિ તે  જોવા માટે અહિ ક્લિક કરો

STEP-1. હવે ખુલેલી સાઇટમા તમારો મોબાઇલ નંબર અને બાજુમા દેખાતા કેપ્ચા લખી Generate OTP લખેલુ છે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


STEP-2. હવે આપના ફોનમા એક OTP  આવસે તેને OTPના બોક્ષમા લખો અને ત્યારબાદ નીચે નાના ચોરસ પર ક્લિક કરી ટીક્માર્કની નિશાની કરો અને ત્યારબાદ Submit પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર


STEP-3.  હવે રાજ્ય સિલેક્ટ કરો અને ત્યારબાદ તમારૂ નામ કેવી રીતે સર્ચ કરવુ છે તેની કેટેગરી સિલેક્ટ કરો ત્યારબાદ કેટેગરી મુજબ માંગે તે વિગત લખો અને છેલ્લે Search પર ક્લિક કરો જો આપનુ નામ આ યોજનામા હસે તો જે તે માહિતી જોવા મળસે અને જો નામ નહિ હોય તો Record Not Found એવુ લખેલ મેસેજ સ્ક્રીન પર જોવા મળસે  
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


યોજનામા નામ છે કે નહિ તે  જોવા માટે અહિ ક્લિક કરો

No comments:

Post a Comment