નમસ્કાર
મિત્રોગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020 છે.
ફોર્મ ભરવાની તારીખ 19/11/2020
NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધારથી સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
NMMS વધુ માહિતી માટે તેની ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો
No comments:
Post a Comment