નમસ્કાર
વાચક મિત્રોઅહિ ગુજરાત સરકારના પરીપત્ર મુજબ યોગ્ય લાયકાત ધરાવતા હોય અને ધોરણ 1થી5 માથી 6થી8 મા જવા માંગતા શિક્ષકો માટે ફોટો કોપી અને PDF સ્વરૂપે વિકલ્પ પત્રનો નમુનો મુકેલ છે જેને પ્રીંટ કરી લાગુ પડતી વિગતો ભરી જરૂરી પુરાવા સાથે આપ વિકલ્પ ફોર્મ ભરી સકશો.