4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 5, 2021

Workplace pasawor reset

 નમસ્કાર

     વાચક મિત્રો 

Workplace એપ્લીકેશનમા પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો તેની માહિતી જોઇએ 

ઘણા શિક્ષક મિત્રોને પોતે Workplace એપમા લોગીન થયા બાદ પાસવર્ડ ભુલી જતા હોય છે. જ્યારે પાસવર્ડ ફોર્ગોટ કરીએ ત્યારે એક્સેસ કોડ માંગે છે એકસેસ કોડ હોય તો તેની મદદથી પાસવર્ડ રીસેટ કરી શકાય છે. પરંતુ એકસેસ કોડ પણ ભુલાઇ ગયેલ હોય તો એક્સેસ કોડ કેવી રીતે મેળવવો તેની માહિતી જોઇએ આ માટે આપના ફોનમા Workplace Help નામે એક નંબર હસે જો ન હોય તો આ 82001 15929 નંબર સેવ કરવો 

ત્યારબાદ રવીવારે 12 થી 1 ના સમયમા આ નંબર પર Whatsapp મેસેજ કરવો જેમા સમસ્યા અંગ્રેજીમા લખવી 

જો પાસવર્ડ અને એક્સેસ કોડ બન્ને ખોવાઇ ગયેલ હોય તો 

I Lost My username and pasaword and Acesess code How to Login ? 

આવો મેસેજ લખી મેસેજ સેન્ડ કરવો ત્યારબાદ જે મેસેજ મળે તેમા જે માહિતી માંગે તે સેન્ડ કરવી જેથી તમારી માહિતી નામ શાળાનુ નામ અને એક્સેસ કોડ તથા એક લિંક મોકલસે જેના પર ક્લિક કરી બ્રાઉઝર કે એપ ખોલી NexT આપતા જવુ અને પાસવર્ડ નવો બનાવી લોગીન થવુ તમારો પાસવર્ડ બની જસે 

પાસવર્ડ બનાવતી વખતે અક્ષર,કેપીટલ,સ્મોલ,આંકડા અને એક સ્પેસીયલ અક્ષર રાખવો જરૂરી છે. 



આભાર 

No comments:

Post a Comment