નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ તથા પ્રથમ પોલીંગ ઓફિસર માટે ઉપયોગી વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા અલગ અલગ રાખવા માટેના પત્રકની માહિતી જોઈએ
આ પત્રક pdf ફોરમેટમાં છે જેમાં એક પેઝમા 1 થી 8 તથા બીજા પેઝમાં 9 થી 16 એમ કુલ 16 વોર્ડ મુજબ નું બનાવેલ છે. કુલ 12 પેજ છે. દર બે કલાક માટે અલગ અલગ પત્રક આપેલ છે જેથી બે કલાકે આંકડા દઈ શકાય તેમજ કુલ નાં ખાનામાં દર બે કલાક નાં તથા સમય મુજબ સળંગ આંકડા પણ આપી શકાશે. છેલ્લે કુલ સરવાળો કરી લેવો.
આપના બૂથમાં જો 8 કે તેથી ઓછા વોર્ડ હોય તો પેજ નંબર 1,3,5,7,9,11 નો ઉપયોગ કરવો
જો 8 થી વધુ હોય તો બધા પેજની પ્રિન્ટ કાઢવી દરેક પત્રકમાં દર બે કલાક મુજબ તથા વોર્ડ નંબર લખેલા છે.
No comments:
Post a Comment