4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 30, 2022

Spl Raja babat Spshtikaran gr

 નમસ્કાર 

    વાચક મિત્રો 

ખાસ રજાઓ બાબત સ્પષ્ટી કરણ 

આ રજાઓ વર્ગ 3 ના ફિક્સ પગારી કર્મચારીઓ માટે જે તે વખતે પરિપત્ર કરવામાં આવેલ હતો પરંતુ ફિક્સ પગાર માં નોન વેકેશનલ એવું સ્પષ્ટી કરણ ના થતા દરેક જિલ્લા માં અલગ અલગ અર્થઘટન થતા આવી રજાઓ ને ખાસ રજાઓ નામ આપેલ અને ગંભીર બીમારી કે અકસ્માત કે કોઈ મેડિકલ લેવલે સારવાર અર્થે ફિક્સ પગાર ના કર્મચારીઓ એ આવી રજાઓ ભોગવેલ પરંતુ અમુક જિલ્લા માં આવી રજાઓ ના આપતા પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને નિયામક કચેરીએ માહિતી માગતા સ્પષ્ટ થયેલ કે જેમને વેકેશન મળતું નથી તેવા વર્ગ 3 ના કર્મચારીઓ આ રજાઓ વાર્ષિક 15 રજાઓ ભોગવી શકશે આ બાબત સ્પષ્ટ થતા જે વિધાસહાયકો એ આવી રજાઓ ભોગવી હોય તેમની પાસેથી બિન પગારી રજાઓ નો હેતુ સ્પષ્ટ કરી રિકવરી ભરવા અમુક તાલુકામાં હુકમ થયેલ જે અન્વયે સરકાર સાથે ચર્ચા થતા એમાં એવો માર્ગ કાઢેલ કે રજાઓ ભોગવી હોય તે પુરા પગાર માં આવે તે સમયે વાર્ષિક પ્રાપ્ત રજાઓ જમા થાય એમાં થી આ રજાઓ બાદ કરવી પરંતુ આ રજાઓ બિન પગારી ના ગણવી આ મુજબ અમલવારી કરવાની થાય છે

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 



Amazone prime offer

નમસ્કાર 
   વાચક મિત્રો 
આજે આપણે Amazone ની એક બેસ્ટ એપ્લીકેશન કે જે પ્રાઈમ મેમ્બર્શીપ નો લાભ સારી રીતે બધી સેવાઓ એડ વગરની સુવિધા આપે છે તે માટેની પ્રાઈમ મેમ્બર્શીપ માટેની લીંક અહી નીચેના બેનરમાં આપેલી છે આ બેનર પર join now પર ક્લિક કરી આપ વધુ માહિતી લઇ સકશો તથા પ્રાઈમ મેમ્બરશીપ માટે registration કરી શકશો આભાર. 

Usha Stich magic Digital sawing machine

 

Jan 11, 2022

GSSSB ભરતી ૨૦૨૨

 નમસ્કાર 

   વાચક મિત્રો 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા વિવિધ ભરતી માટે ઓનલાઇ ફોર્મ ભરવાના ચાલુ છે વર્ગ ૩ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૭-૦૧-૨૦૨૨ 

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વિવિધ ભરતી માટે ફોર્મ ભરવા અહી ક્લિક કરો 





raja list surendranagar 2022

  નમસ્કાર 

      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર  જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2022

ઉનાળુ વેકેશન તારીખ 02/05/2022 થી 05/06/2022 દિવસ 35 

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
ફરજિયાત રજા 


મરજિયાત રજા 


Jan 10, 2022

patrak-1 with adhyayan nishpti 3 to 5 sem-2

  નમસ્કાર 

વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ દ્વિતિય સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF તથા એક્ષ્સેલ   સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી માટે અહિ ક્લિક કરો 

આ ફાઇલ GCERT websaite  ને આધારે બનાવેલ છે.  

ધોરણ-3 થી 5  તમામ વિષય PDF File માટે અહિ ક્લિક કરો 

ધોરણ-3 થી 5  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો 

શરીર માટે મેગ્નેટ જરૂરી છે કે નહિ વધુ માહિતી માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો 



Jan 8, 2022

Special leave gr

 નમસ્કાર 

    વાચક મિત્રો 

વિદ્યાસહાયક ખાસ રજા બાબત પરિપત્ર તારીખ  ૦૧-૦૧-2022

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

કોવીડ અંતર્ગત નિયંત્રણ અને માર્ગદર્શિક સુચનો સુ ચાલુ રહેસે. સુ બંધ રહેશે. ક્યા સુધી બંધ રહેશે. 

ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો  

બિગ બ્રેકીંગ શાળાઓ ૩૧-૦૧-૨૦૨૨ સુધી બંધ રહેશે. પરિપત્ર ૦૮-૦૧-૨૦૨૨ 

પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

આયુર્વેદિક પ્રોડકટ હેલ્થકેરની માહિતી માટે નીચેના ફોટાપર ક્લિક કરો 



Jan 6, 2022

NMMS INCOME CERTIFICKET

 ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા NMMS માં આવકનો દાખલો ક્યાં અધિકારીશ્રી નો માન્ય ગણાશે તે બાબત સ્પષ્ટતા કરતો GR તારીખ 03/01/2022



Jan 4, 2022

patrak-1 with adhyayan nishpti 6 to 8 sem-2

 નમસ્કાર 

વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ દ્વિતિય સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF તથા એક્ષ્સેલ   સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી માટે અહિ ક્લિક કરો 

આ ફાઇલ GCERT websaite  ને આધારે બનાવેલ છે.  

ધોરણ-6 થી 8  તમામ વિષય PDF File માટે અહિ ક્લિક કરો 

ધોરણ-6 થી 8  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો 



Jan 1, 2022

NMMS Exam 2022

   નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/01/2022 છે.

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી  સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/01/2022

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 


જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો