4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 27, 2022

tet-1/2 exam 2022

     નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ અભિયોગ્યતા પરીક્ષા પૈકી ટેટ-1 અને 2 શિક્ષક બનવા માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/12/2022 છે.

ટેટ-1 અને 2  પરીક્ષા ધોરણ 12 પાસ ગ્રેજ્યુએશન તથા પી.ટી.સી.અને બી.એડ કરેલ  કોઇ પણ તાલીમાર્થી/ઉમેદવાર આપી સકે છે 
પરીક્ષા ફી  રૂ 350 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 











Oct 11, 2022

Nmms exam 2022-23

    નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/11/2022 છે.

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 3,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી  સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/11/2022

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 


જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો