4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 27, 2024

Badli camp fejh 2 jaher

  નમસ્કાર

    વાચક મિત્રો 

Badli camp fejh 2 jaher 

આપણે અગાઉની પોસ્ટમા ગુજરાત નુ રજા લિસ્ટ 2024 નુ જોયુ આ પોસ્ટ વાંચવાની જોવાની બાકી હોય તો તેના માટે અહિ ક્લિક કરો 

      આજે આપણે બદલી કેમ્પ 2024 ના તબક્કા વાર યોજાનાર કાર્યક્રમની રૂપરેખા જોઇએ આ કાર્યક્રમ બીજા તબક્કા નો છે પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે.www.mnmeniya.in

ઓફિસિયલી પરીપત્ર તથા વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 

બીજા તબક્કામાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો માટે તથા ડોકયુમેન્ટ માટે અહિ ક્લિક કરો 

ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 

બીજો તબક્કો  કાર્યક્રમ 

24-09-2024 થી 25-09-2024 ખાલી જગ્યા ની માહિતી (જિલ્લા કક્ષાએથી)

28-09-2024 થી 30-09-2024 ઓનલાઇન ફોર્મ ભરવાનો સમય ગાળો

01-10-2024 થી 03-10-2024 તાલુકાકક્ષાએ ફોર્મ વેરિફિકેશન કામગીરી 

02-10-2024 થી 10-10-2024 જિલ્લાકક્ષાએ ફોર્મ એપ્રુઅલ/રિજેક્ટ અપલોડ ની કામગીરી 

11-10-2024 થી 14-10-2024 રાજ્યકક્ષાએથી વેરિફિકેશન કામગીરી 

15-10-2024 થી 16-10-2024 ઓર્ડર ઇશ્યુ થસે 



No comments:

Post a Comment