4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 29, 2024

New Patrak b 2024

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આપણે ગઈ પોસ્ટમાં હાલમાં પ્રવાસ બાબતે થયેલ નવો પરિપત્ર તથા ચેકલીસ્ટ જોયું આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે સમગ્ર વ્યક્તિત્વ વિકાશ પત્રક બી ના નવા ફેરફાર જોઈએ 

GR date 23/07/2024

Changes ptrak b મૂલ્યાંકન 

 પરિપત્ર અને નવું પત્રક b ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો



Oct 25, 2024

Pravas babat gr 2024

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી નુ પ્રથમ સંત્રાત પરીક્ષાનું પેપર સોલ્યુશન જોયું આ પોસ્ટ વાંચવા જોવા માટે અહિ ક્લિક કરો 

    આજે આપણે શૈક્ષણિક પ્રવાસ માટે હાલમાં નવી જાહેર કરેલ માર્ગદર્શક સૂચનાઓ તથા પ્રવાસ માટે ચેક લિસ્ટ વાળો પરિપત્ર ની માહિતી જોઈએ 

પરિપત્ર ફોર્મેટ :PDF 

પરિપત્ર તારીખ :24-10-2024

વિભાગ :શિક્ષણ વિભાગ 

ચેક લિસ્ટ પરિપત્ર સાથેજ છેલ્લે આપેલ છે 

પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 




Oct 21, 2024

SS & English 6to8 solution

 નમસ્કાર 

   વાચક મિત્રો આપણે જુની પોસ્ટમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા 2025 નુ સમય પત્રક જોયું આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

      આજે આપણે પ્રથમ સંત્રાત પરીક્ષા 2024 ધોરણ 6 to 8 સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનું સુરેન્દ્રનગર જિલ્લાનું પેપર સોલ્યૂશન જોઈએ 

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 માટે અહિ ક્લિક કરો 

અંગ્રેજી 6 to 8 માટે અહિ ક્લિક કરો 



Oct 17, 2024

Std 10-12 exam time table 2025

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં ધોરણ 3 થી 8 માટેની પ્રથમ સંત્રાત પરીક્ષા આયોજન ફાઈલ જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

     આજે આપણે Std 10-12 exam time table 2025 નુ સમય પત્રક જોઈએ 

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી લેવામાં આવનાર છે જે ફેબ્રુઆરી ના અંતમાં શરૂ થશે 

આ બોર્ડની પરીક્ષા Std 10-12 exam time table 2025 

ફેબ્રુઆરી 27 થી 13 માર્ચ 2025 ની વચ્ચે લેવાશે 

Exam પ્રેસ નોટિફિકેશન 

Std 10 and 12 exam time table 

ફોર્મેટ pdf એન્ડ jpg 

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Oct 13, 2024

Satrant Exam file

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં nps gr 2005 પહેલાનો નાણાવિભાગ નો પરિપત્ર જોયો આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

     આજે આપણે સંત્રાંત પરીક્ષા 2024 ના આયોજન માટેની આયોજન ફાઈલ જોઈએ 

આ ફાઈલમાં હોમ પેજ માંથી અલગ અલગ ફાઈલમાં જઈ શકાશે ફાઈલમાં આપની શાળાના વર્ગ અને સંખ્યા મુજબ ફેરફાર કરવો 

નવી રો ઉમેરવી તથા સંખ્યા ભરવી શિક્ષકોની માહિતી ભરવી બ્લોક, રૂમ વગેરે મુજબ નામ ઉમેરવા 

કોઈ પણ ફાઈલમાંથી બીજી ફાઈલમાં જવા હોમ પેજ પર આવી જેતે ફાઇલના નામ પર ક્લિક કરી ફાઈલમાં જઈ શકાશે 

હોમપેજ માઁ આવવા માટે દરેક ફાઈલમાં એક ખૂણામાં વાદળી કલરનુ ઘર નુ નિશાન હશે તેનાં પર ક્લિક કરી હોમપેજ મા જઈ શકાશે. 

ફાઈલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Oct 9, 2024

Ops gr 7102024

 નમસ્કાર 

    વાચક મિત્રો 

જુની પોસ્ટ સુરેન્દ્રનગર રજા લિસ્ટ 2024

આજે આપણે તા 01-04-2005 પહેલા નોકરી મા જોડાયેલા કર્મચારીઓ માટે ઓલ્ડ પેનશન યોજના નો પરિપત્ર તથા પ્રેસ નોટ જોઈએ 

પરિપત્ર વિભાગ 

નાણાં વિભાગ 

પરિપત્ર તારીખ 

07-10-2024

પરિપત્ર પ્રેસનોટ ફોર્મેટ 

PDF 

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

Ops પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Oct 5, 2024

Holi day list surendranagar 2024

     નમસ્કાર 

        વાચક મિત્રો 

આપણે ગઈ પોસ્ટમાં વર્ષ 2024 માં ક્યાં ક્યાં પુસ્તકો બદલાશે તેની માહિતી જોઈ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો  

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2024


ઉનાળુ વેકેશન તારીખ 06/05/2024 થી 09/06/2024 દિવસ 35 


PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

ફરજિયાત રજા 


મરજિયાત રજા 



Oct 1, 2024

Changed textbook 2025

 નમસ્કાર 

    વાચક મિત્રો 

Changed textbook 2025

આપણે અગાઉની પોસ્ટમાં હાલ માં ચાલુ ઓનલાઇન બદલી કેમ્પ વિશે તારીખ વાર આયોજન જોયું આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે વર્ષ 2025 ની અંદર ક્યાં માધ્યમ માં ક્યાં ક્યાં પાઠ્યપુસ્તક તથા ક્યાં ધોરણ માં બદલવાના છે ફેરફાર થવાના છે તેની એકજ ફોટામાં માહિતી જોઈએ 



 2025માં બદલાયેલા પાઠ્યપુસ્તકો: શિક્ષણની નવી દિશા


2025ની શરૂઆત સાથે, શિક્ષણ ક્ષેત્રે એક મોટો પરિવર્તન જોવા મળ્યો છે – પાઠ્યપુસ્તકોમાં થતી મોટા પાયે ફેરફારો. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતું પહેલાં જ, શિક્ષણ વિભાગે 2025ના બદલાયેલા પાઠ્યપુસ્તકોને રજૂ કર્યું, જે વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ અને વ્યાવસાયિક કુશળતાને નવું માળખું આપવા માટે નિર્મિત છે.

Changed textbook 2025

 આ નવા પાઠ્યપુસ્તકોમાં શું ફેરફાર છે?

www.mnmeniya.in 

1. **આજના સમયને અનુરૂપ વિષયવસ્તુ**: 

    નવું પાઠ્યપુસ્તક ખાસ કરીને આજે જોવામાં આવતા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સુધારણાંને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને નવું ટેકનોલોજી અને વૈજ્ઞાનિક શોધોની સાથે અવગત કરાવવા માટે વિવિધ અધ્યાય ઉમેરવામાં આવ્યા છે.


2. **પર્યાવરણ અને સસ્તેસમાજના મુદ્દાઓ**:

    2025ના પાઠ્યપુસ્તકમાં પર્યાવરણ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ, અને ટકાઉ વિકાસ જેવા વિષયો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ વિષયો વિદ્યાર્થીઓમાં જાગરૂકતા વધારશે અને તેમનામાં જવાબદારીની ભાવના જાગૃત કરશે.

Changed textbook 2025

3. **વ્યાવસાયિક શિક્ષણ અને કુશળતા**:

    નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી જ વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. 2025ના નવા પાઠ્યપુસ્તકોમાં તાલીમ અને કુશળતાના વિવિધ પાસાંઓ સાથે વિદ્યાર્થીઓને સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો કરાયા છે.

4. **કૌશલ્ય વિકાસ અને નવો અભ્યાસક્રમ**:

    ગણા વિષયોમાં વિદ્યાર્થીની કૌશલ્ય અને વિચારશક્તિને પ્રોત્સાહન આપવા માટે આંતરિક મૂલ્યાંકનનો સમાવેશ કરાયો છે. આ નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકજ્ઞાન ન આપીને પણ તેમને કૌશલ્યમય શિક્ષણ આપવાની દિશામાં નવો પ્રયોગ છે. 

કેમ ફેરફાર જરૂરી હતો?

Changed textbook 2025

- **પુસ્તકજ્ઞાનથી આગળ**: વિદ્યુતયુગમાં વિદ્યાર્થીઓ પાસે ખુબ જ વિસ્તૃત અને ત્વરિત માહિતીનો પરિચય છે, તેથી તેમના અભ્યાસક્રમમાં પણ આ સુધારાની જરૂર હતી. 2025માં સુધારાયેલા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ફક્ત બુકિશ જ્ઞાન ન આપતા, પરંતુ તેમને વૈશ્વિક સ્તરે વિચારશીલ અને વ્યવહારુ બનાવશે.

- **વિશ્વના વિકાસ સાથે પગલું મિલાવવા**: વિવિધ દેશોમાં શૈક્ષણિક સુધારાઓ સાથે ચાલીને ભારતે પણ તેનો અભ્યાસક્રમ આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ નવું માળખું વિદ્યાર્થીઓને વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે તૈયાર કરે છે.

 પરિણામ શું મળશે?

www.mnmeniya.in 

આ બદલાવ સાથે વિદ્યાર્થીઓને વધુ વૈશ્વિક દ્રષ્ટિ અને વ્યવહારકુશળતા મળશે. 2025માંના આ નવા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને સજાગ, સંવેદનશીલ અને તકનિશીખા બનાવવાના પ્રત્યક્ષ પ્રયત્ન છે. 


2025ના બદલાયેલા પાઠ્યપુસ્તકોને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાથી સારો પ્રતિસાદ મળવો જોઈએ એવી આશા રાખવામાં આવી રહી છે.