નમસ્કાર
મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા PFMS સિસ્ટમ અંતર્ગત બેજીક ચાર આઇ ડી કેવી રીતે બનાવવી તેની પ્રેક્ટીકલી માહિતી જોઇ આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
આજે આપણે અંગ્રેજી વ્યાકરણ કોષ્ટક 1 થી 4 જોઇએ આ કોષ્ટક યાદ રાખવાથી સરળતાથી જીરો લેવલથી અંગ્રેજી શિખવામા સરળતા રહે છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોષ્ટક સમજીશુ આત્યારે બેજીક લેવલે આપણે જીરો નંબર નુ કોષ્ટક જે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે નુ છે જે સંકેતો યાદ રાખતા આખી બારાક્ષરી આવડી જસે આજ રીતે કોષ્ટક 1 થી 4 બેજીક છે જેને સમજી યાદ રાખવાના રહેસે. જેથી સરળતાથી અંગ્રેજી સીખી સકાસે . આ કોષ્ટકમા મોટા ભાગે વર્તમાન કાળ ઉપર વધુ ભાર આપેલ છે.
અંગ્રેજી બારાક્ષરી માટેના સંકેતો જેને યાદ રાખી ઉપયોગ કરવાથી અંગ્રેજી બારાક્ષરી સરતાથી આવડી જસે
(0 )
બેજીક જાણકારી માટે ઉપયોગી કોષ્ટક છે જેને યાદ રાખવાથી સામાન્ય વાક્ય રચનામા તકલીફ નહિ પડે અને સરતાથી યાદ રહિ જસે
(1) સર્વનામ નુ કોષ્ટક
I - આઇ – હુ
WE - વી – અમે
YOU - યુ – તુ/તમે
HE - હિ – તે (પુરૂષ માટે)
SHE - સી – તેણી (સ્ત્રી માટે)
IT - ઇટ – તે (નાન્યતર માટે)
THEY - ધે – તેઓ
(2) પુરૂષ વાચક સર્વનામનુ કોષ્ટક
પુરૂષ | એક વચન | બહુ વચન
|
પ્રથમ પુરૂષ | I | WE |
બીજો પુરૂષ | YOU | YOU |
ત્રીજો પુરૂષ | HE SHE IT |
THEY |
(3) ક્રિયાપદો
Am – એમ – છુ
Is – ઇઝ – છે
Are – આર – છો / છીએ
(4) ક્રિયાપદ નુ કોષ્ટક
કર્તા |
ક્રિયાપદ |
I |
Am |
We |
Are |
You |
Are |
He |
Is |
She |
Is |
It |
Is |
They |
Are |
No comments:
Post a Comment