નમસ્કાર
વાચક મિત્રો આપણે જુની પોસ્ટમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે SOE શાળામાંટે વાર્ષિક પરીક્ષાના આધારે અધ્યયન નિષ્પત્તિ મુજબ એનાલિસિસ ની માહિતી જોઈએ
એનાલિસિસ માટે સૌ પ્રથમ તમારે આપેલ શીટમાં તમામ વિષયના પ્રથમ સત્ર અને દ્રિતીય સત્રના રચનાત્મક મૂલ્યાંકન (પત્રક A ) અને લેખિત પરીક્ષાના 40 માંથી મેળવેલ ગુણ નાખવાના છે બીજી કોઇ શીટમાં ગુણ નાખેલ હોય તો કોપી પેસ્ટ પણ કરી શકો ગુણ નાખશો એટલે અધ્યયન નિષ્પત્તિ મુજબ નું એનાલિસિસ આપમેળે જનરેટ થઇ જશે ગુણ ની એન્ટ્રી પૂર્ણ થાય ત્યાં બાજુમાંજ પીળા સેલમાં એનાલિસિસ મુજબ ની સંખ્યા જોવા મળશે 100 વિધાર્થીઓ સુધી એનાલિસિસ થશે તમારે જેટલી સંખ્યા હોય તે મુજબ માર્ક્સ નાખવાના રહેશે. બીજો કોઇ ફેરફાર ના કરવો આ ફાઈલ 6 થી 8 માટે કાર્ય કરશે.
એનાલિસિસ ફાઈલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
નોંધ આ શીટ મોબાઈલ માં ના ખોલવી curupt થવાની શક્યતા હોય એટલે પીસી કે લેપટોપ માં જ ખોલવી
No comments:
Post a Comment