નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમાં એકમ કસોટી બાબત માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે રાજ્ય ના કર્મચારીઓને mou મુજબ sbi માં સેલરી એકાઉન્ટ હોય તો ક્યાં ક્યાં લાભ મળે તેની માહિતી જોઈએ
SBI માં રાજ્ય સરકાર ના કર્મચારીને મળતા લાભો
Pdf ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
વધુ માહિતી ઉપરની pdf માં આપેલ છે
Sbi સેલરી એકાઉન્ટ ના મુખ્ય પ્રકાર
સિલ્વર સેલેરી 10000 થી 25000
ગોલ્ડ સેલેરી 25000 થી 50000
ડાયમંડ સેલેરી 50000 થી 100000
પ્લેટીનમ સેલેરી 100000 થી 200000
રોડીયમ સેલેરી 200000 થી વધુ
No comments:
Post a Comment