નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમાં મરજીયાત રજા રિપોર્ટ નું ફોર્મેટ શિક્ષક માટે નો નમૂનો પોસ્ટ જોઈ આ પોસ્ટ જોવા વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સત્ર 1 તથા સત્ર 2 માં કરવાની થતી શૈક્ષણિક પ્રવૃતિઓ પરીક્ષા, ઉત્સવો, શિયાળુ, ઉનાળુ વેકેશન કામકાજ ના દિવસો, વિશેષ પ્રવૃતિઓ ની માહિતી જોઈએ
શૈક્ષણિક કેલેન્ડર જૂન 2025 થી એપ્રિલ 2026 સુધી નું છે
શૈક્ષણિક કેલેન્ડર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
No comments:
Post a Comment