4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 2.પ્રવુતિને લગતા વિડિયો. Show all posts
Showing posts with label 2.પ્રવુતિને લગતા વિડિયો. Show all posts

Feb 13, 2025

Educational video

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે અગાઉની જુની પોસ્ટમાં fln પેપર ફેબ્રુઆરી ની માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

   આજે આપણે શૈક્ષણિક વીડિયો ની એક પોસ્ટ જોઈએ 

વીડિયો જોવા જેતે વીડિયોના ચિત્ર પર ક્લિક કરવું 

Source :Shree Hinglaj Edu 

દેશી રમત આંધળાનો અખાડો 


સંચાર માધ્યમ અને જાહેરાત 

કાગળમાંથી પતંગિયું 

જાસુદ નું ફૂલ 

ભારતીય રીંછ 

કર્મયોગી પોર્ટલ માહીતી 

આદિવાસી નૃત્ય 


Dec 29, 2019

How To Making Gulab

નમસ્કાર 
     વાચક મિત્રો 
આજે આપણે કાગળમાથી ગુલાબ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ એક સાદો અથવા રંગીન કાગળ 
સાવરણાની નાની સળી 
ગુંદર અને કાતર આટલી વસ્તુ તૈયાર રાખો ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરી વિડિયો જુઓ અને બનાવો ગુલાબ તમારી જાતે 
વેસ્ટ માથી બેસ્ટ વિડિયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેંટ કરો વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 

ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 

બનાવેલ ગુલાબનો નમુનો