4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 2.વિડિયો ડાઉનલોડ. Show all posts
Showing posts with label 2.વિડિયો ડાઉનલોડ. Show all posts

Mar 7, 2016

How To Download Fb Videos

આપણે અગાઉની પોસ્ટમા ફેસબૂકમાથી વિડિયો કેવીરીતે ડાઉનલોડ કરવો તેની રીત જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
   આજે આપણે ફેસબૂકમાથી વિડિયો ડાઉનલોડ કરવાની બીજી રીત જોઇએ 
(1) સૌ પ્રથમ તમારા ફેસબૂક એકાઉંટ મા લોગીન થાવ 
(2) તમારે જે વિડિયો ડાઉનલોડ કરવો છે તે વિડિયો પર ક્લિક કરી તેને ઓપન કરો 
(3) વિડિયો ઓપન કરસો એટલે તમારા બ્રાઉઝરમા તે વિડિયોની લિંક એટલે કે URL એડ્રેસ દેખાસે તેને કોપી કરી લો 
(4) હવે fbdown.net વેબસાઇટ ખોલો અને તેના ડાઉનલોડ બોક્ષમા તમે કોપી કરેલી લિંક પેસ્ટ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો એટલે ફેસબૂક વિડિયો ડાઉનલોડ થઇ જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્રન.1
ચિત્ર ન.2

ચિત્ર ન.3

 ચિત્ર ન.4

આભાર

Jun 21, 2015

fb video download

નમસ્કાર 
   મિત્રો

ફેસબૂક માથી વિડિયો ડાઉંલોડ કેવી રિતે કરવો તેની રિત
સૌ પ્રથમ ફેસબુક ખોલો તમારે જે વિડિયો ડાઉંલોડ કરવો છે તે વિડિયો ના પ્લે બટન પર ક્લિક કરો



હવે ઉપર એક લિંક દેખાસે તેમા  જ્યા  www   લખેલુ છે તે કાઢી નાખો અને  m   લખી એંટર આપો



હવે નીચે જેવુ વિડિયો નુ ચિત્ર દેખાસે આ ચિત્ર પર ક્લિક કરો




હવે ઓકે આપો એટલે વિડિયો ડાઉંલોડ થઇ જસે




આભાર 

May 29, 2015

વિડીયો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો 
YOUTUBE માથી વિડિયો ડાઉંલોડ કરવાની બિજી રીત જોઇએ

સૌ પ્રથમ youtube ખોલો તમારે જે વિડિયો કે ફિલ્મ જોઇએ છે તે ખોલો એટલે નીચે મુજબ ની સ્ક્રીન ખુલ્સે

હવે એડ્રેસબારમા જ્યા youtube લખેલુ છે ત્યા you અને tube વચ્ચે magic લખી એંટર આપો જુઓ નીચેની સ્ક્રીન 


હવે એક નવો વિંડો ખુલ્સે જેમા જ્યા Download  લખેલુ છે ત્યા ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



હવે અલગ અલગ ફોર્મટ જોવા મળસે તેમાથી તમારે જે ફોર્મેટ મા જોઇએ છે તેનાપર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર



હવે જે  તે ફોર્મેટ માથે ક્લિક કરતા Clic here to start download લખેલુ દેખાસે તેના પર ક્લિક કરતા ડાઉંલોડ સ્ટાર્ટ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર



આભાર આ પોસ્ટ વિષે અથવા બ્લોગ વિષે આપનો અભિપ્રાય આપવા વિનતી

May 24, 2015

you tube video download

નમસ્કાર મિત્રો
you tube માથી વિડિયો કેવી રિતે ડાઉંલોડ કરવો તે માટેના સ્ટેપ નીચે મુજબ છે.

સૌ પ્રથમ youtube  ખોલો
પછી તમારે જે વિડિયો કે ફિલ્મ ડાઉંલોડ કરવાનુ છે તે ખોલો
એટ્લે નીચે મુજબ નુ ચિત્ર દેખાસે

હવે ઉપર એડ્રેસ બારમા જયા youtube લખેલુ છે ત્યા youtube ની આગળ ss લગાડી એંટર આપો
જુઓ નીચેનુ ચિત્ર


હવે નીચે આપેલા ચિત્ર જેવુ નવુ ટેબ ખુલ્સે જયાથી તમારે જે ફોર્મેટમા વિડિયો કે ફિલ્મ ડાઉંલોડ કર્વુ હોય તે ફોર્મેટમા ડાઉંલોડ કરી સકાય છે.



પોસ્ટ વિશે આપનો અભિપ્રાય આપવા વિનંતી