4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 2.શૈક્ષણિક વિડિયો. Show all posts
Showing posts with label 2.શૈક્ષણિક વિડિયો. Show all posts

Jul 1, 2020

Microsoft Teams information

નમસ્કાર 
    વાચક મિત્રો
હાલમા કોરાના મહામારીના સમયમા બાળકોને ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરવાનો છે ત્યારે આ અભ્યાસ માટેના પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાથી કેમ ઓનલાઇન ક્લાસમા જોડાવવુ તથા જોડાઇ ન શક્યા હોય તો પોસ્ટ,ફાઇલ વેગેરે કેમ જોવુ મેસેજ કેમ મોકલવા તથા એકમ નુ અસાઇમેન્ટ કેમ જોવુ અને તેને કેવી રીતે સબમીટ કરવુ આ તમામ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

ડાયરેક્ટ યુટ્યુબના જોવા માટે અહિ ક્લિક કરો 

જો આપ અમારો વિડિયો યુટ્યુબમા પહેલી વાર જોઇ રહ્યા છો અથવા ચેનલને SUBSCRIBE કરવાની બાકી છે તો ચેનલને SUBSCRIBE કરો 

ચેનલને SUBSCRIBE કરવા અહિ ક્લિક કરો 

Apr 15, 2020

પ્રુથ્વીની ગતિ શૈક્ષણિક વિડિયો

નમસ્કાર
   વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયને ઉપયોગી શૈક્ષણિક વિડિયો ની માહિતી જોઇએ

(1) સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની માહિતી વિડિયો

(2) પ્રુથ્વીની ગતિ પ્રેકટીકલ વિડિયો
આવા શૈક્ષણીક વિડિયોની માહિતી માટે અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો