નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે 2016 માં થયેલ એક પરિપત્ર ની માહિતી જોઈએ
આ પરિપત્ર મુજબ કોઈપણ જાહેર હોદ્દો ધરાવનાર કર્મચારી વિરોધી પોલીસ કેશમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ F.I.R. નોંધાવાની રહેશે.
PDF કોપી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

અહીં ઓક્ટોબર 2013 માં પેન્શન બાબતે આવેલ ચુકાદા માહિતી મુકવાનો પ્રયાસ કરેલ છે . જે પેન્શનરનું અકસ્માતમાં મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, પછી ભલે તે ઝીરો ટેક્સ હોય, તો તેના વારસદાર ને 10 વરસની , છેલ્લા પેન્શન ની રકમ મળવા પાત્ર થાય છે, દા. ત. 25000x12=300000x 10=ત્રીસ લાખ સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ છે, સાચવી ને પ્રિન્ટ કઢાવી રાખી, પરિવાર ને જણાવશો,આપ સૌ તંદુરસ્ત રહો, પરંતુ એકાદ વ્યક્તિ ને લાભ મળશે તો આ પોસ્ટ ની સાર્થકતા રહેશે માટે પોસ્ટ શેર કરે
સુપ્રીમ કોર્ટના મૂળ ઓર્ડર ની કોપી pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે ફોટા પર ક્લિક (ટચ) કરો