4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 3.કેવી રીતે ?. Show all posts
Showing posts with label 3.કેવી રીતે ?. Show all posts

Jul 10, 2021

Adhar dise ppt 2021

 નમસ્કાર

     વાચક મિત્રો 

આજે આપણે આધાર ડાયસ મા ધોરણ 1 ની નવી એન્ટ્રી કેવી રીતના કરી શકાય તેની પીડીએફ ફાઈ આ ફાઇલની મદદથી ધોરણ 1 ની નવી એન્ટ્રી કેવી રીતના કરી શકાય તે આ ફાઇલમાં આપેલ છે જેનો અભ્યાસ કરી આપ સરળતાથી નવી એન્ટ્રી કરી શકશો 

 ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જન્મ તારીખ ચેક કરવાની માહિતી file માટે અહીં ક્લિક કરો

Free2gb cloud સ્ટોરેજ app માટે નીચેના ઇમેજ પર ક્લિક કરો 



Jul 5, 2021

Workplace pasawor reset

 નમસ્કાર

     વાચક મિત્રો 

Workplace એપ્લીકેશનમા પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો તેની માહિતી જોઇએ 

ઘણા શિક્ષક મિત્રોને પોતે Workplace એપમા લોગીન થયા બાદ પાસવર્ડ ભુલી જતા હોય છે. જ્યારે પાસવર્ડ ફોર્ગોટ કરીએ ત્યારે એક્સેસ કોડ માંગે છે એકસેસ કોડ હોય તો તેની મદદથી પાસવર્ડ રીસેટ કરી શકાય છે. પરંતુ એકસેસ કોડ પણ ભુલાઇ ગયેલ હોય તો એક્સેસ કોડ કેવી રીતે મેળવવો તેની માહિતી જોઇએ આ માટે આપના ફોનમા Workplace Help નામે એક નંબર હસે જો ન હોય તો આ 82001 15929 નંબર સેવ કરવો 

ત્યારબાદ રવીવારે 12 થી 1 ના સમયમા આ નંબર પર Whatsapp મેસેજ કરવો જેમા સમસ્યા અંગ્રેજીમા લખવી 

જો પાસવર્ડ અને એક્સેસ કોડ બન્ને ખોવાઇ ગયેલ હોય તો 

I Lost My username and pasaword and Acesess code How to Login ? 

આવો મેસેજ લખી મેસેજ સેન્ડ કરવો ત્યારબાદ જે મેસેજ મળે તેમા જે માહિતી માંગે તે સેન્ડ કરવી જેથી તમારી માહિતી નામ શાળાનુ નામ અને એક્સેસ કોડ તથા એક લિંક મોકલસે જેના પર ક્લિક કરી બ્રાઉઝર કે એપ ખોલી NexT આપતા જવુ અને પાસવર્ડ નવો બનાવી લોગીન થવુ તમારો પાસવર્ડ બની જસે 

પાસવર્ડ બનાવતી વખતે અક્ષર,કેપીટલ,સ્મોલ,આંકડા અને એક સ્પેસીયલ અક્ષર રાખવો જરૂરી છે. 



આભાર 

Sep 17, 2020

How To Instol Diksha app & Scan QR Code

 નમસ્કાર 

   વાચક મિત્રો 

દિક્ષા એપ પોતાના ફોનમા કેવી રીતે ઇંસ્ટોલ કરવી તથા તેની મદદથી QR કોડ કેવી રીતે સ્કેન કરવા તેની માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને SUBSCRIBE કરવાનુ ભુલતા નહી 



Aug 9, 2020

How To Chek name in Ayushyman yojana

 નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા કોપીરાઇટ ફ્રી વિડિયો કેમ બનાવવા તેની માહિતી જોઇ આપોસ્ટ માટે અહિ ક્લિક કરો 

        આજે આયુષ્યમાન ભારત યોજનામા આપણુ નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી જોઇએ 

આયુષ્યમાન યોજનામા નામ હોય તો તે ઓનલાઇન કેવી રીતે જોઇ શકાય તે માટે તેની ઓફિસિયલ સાઇટ પર જઇ મોબાઇલ નંબર નાખી આવેલ ઓટીપી નાખી લોગીન થવુ ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવુ અને કેટેગરી માથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સર્ચ પર ક્લિક કરવુ જો આપનુ નામ હસે તો બતાવસે અન્યથા No result found એવુ લખેલ બતાવસે .

ઓફિસિયલ વેબસાઇટ 

https://pmjay.gov.in/

વધુ માહિતી માટે જુઓ વિડિયો 


Apr 14, 2020

how to creat copyraite free video ?

નમસ્કાર
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા  youtube માટે ફ્રીમા વિવિધ કોપીરાઇટ ફ્રી વિડિયો કેવી રીતે બનાવી શકાય તેની થીયરીકલ માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે તેની પ્રેકટીકલ માહીતી જોઇએ 
આ માટે નીચે આપેલ વિડિયો જુઓ 


આવી અવનવી માહિતી માટે અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો 

Mar 25, 2020

How to Created Free Video

નમસ્કાર
    વાચક મિત્રો 
આજે આપણે youtube માટે ફ્રીમા વિવિધ કોપીરાઇટ ફ્રી વિડિયો કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ 
 (1) આ માટે સૌ પ્રથમ નીચે આપેલ બે અલગ અલગ વેબસાઇટ્માથી કોઇ પણ એક વેબસાઇટ પર જઇ કોઇ ફ્રી વિડિયો ડાઉનલોડ કરો  

(2) હવે youtube મા જઇ ફ્રી સોંગ લાઇબ્રેરીમાથી કોપીરાઇટ ફ્રી મ્યુજિક ડાઉનલોડ કરો 

(3) હવે એંડ્રોઇડ પ્લેસ્ટોર માથી mymovi નામની એપ ડાઉનલોડ કરી તેમા વિડિયો અને મ્યુજિક મીક્ષ કરી વિડિયો બનાવી youtube પર અપલોડ કરી દો 

ફ્રી વિડિયો માટેની વેબસાઇટ
LINK-1 અહિ ક્લિક કરો          LINK-2 અહિ ક્લિક કરો 

mymovi એપ ડાઉનલોડ કરવાની લિન્ક માટે અહિ ક્લિક કરો 

આ એપથી બનાવેલ વિડિયો જુઓ


આવી અવનવી માહિતી માટે અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો 
હવે પછીની પોસ્ટમા આ પ્રોસેસ વિડિયોદ્વારા પ્રેકટીકલી સમજાવવામા આવસે 

Dec 8, 2019

how to watch tv on pc/laptop

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે કમ્પ્યુટર કે લેપટોપમા લાઇવ ટીવી કેવી રીતે જોઇ સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ આપના કમ્પ્યુટર પર એક સોફ્ટવેર ઇંસ્ટોલ કરવુ પડસે જેનુ નામ છે. ThopTv આ સોફ્ટવેર ની લિંક નીચે આપેલી છે આપના કમ્પ્યુટરની ઓપરેટીંગ સિસ્ટમ કઇ છે. 32 બીટ કે 64 બીટ તે મુજબ સોફટ્વેર ઇંસ્ટોલ કરશો 

વિંડો 32 બીટ માટે અહિ ક્લિક કરો 

વિંડો 64 બીટ માટે અહિ ક્લિક કરો 

ઓનલાઇન ટી.વી. કમ્પ્યુટર કે લેપટોપ મા કેવી રીતે જોઇ સકાય તેનો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 


ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 


Nov 5, 2019

Aayushyman yojna name chek ?

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા કોઇ પણ ગામ કે શહેર ની BPL લીસ્ટ કેવી રીતે ઓનલાઇન જોઇ સકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે  ભારત સરકાર દ્વારા ચાલતી આયુષ્યમાન યોજનામા આપણુ નામ છે કે નહી તે ઓનલાઇન કેવી રીતે જોઇ સકાય તેની માહિતી જોઇએ  

આયુષ્યમાન યોજના અંતર્ગત ઘણી બધી ગંભીર બિમારીમા સહાય મળે છે. જો આપનુ કે પરીવારનુ નામ આ યોજનામા હસે તો જેતે નક્કી કરેલ દવાખાનામા આપને જરૂરી સહાય મળવા પાત્ર થસે 

આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

યોજનામા નામ છે કે નહિ તે  જોવા માટે અહિ ક્લિક કરો

STEP-1. હવે ખુલેલી સાઇટમા તમારો મોબાઇલ નંબર અને બાજુમા દેખાતા કેપ્ચા લખી Generate OTP લખેલુ છે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


STEP-2. હવે આપના ફોનમા એક OTP  આવસે તેને OTPના બોક્ષમા લખો અને ત્યારબાદ નીચે નાના ચોરસ પર ક્લિક કરી ટીક્માર્કની નિશાની કરો અને ત્યારબાદ Submit પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર


STEP-3.  હવે રાજ્ય સિલેક્ટ કરો અને ત્યારબાદ તમારૂ નામ કેવી રીતે સર્ચ કરવુ છે તેની કેટેગરી સિલેક્ટ કરો ત્યારબાદ કેટેગરી મુજબ માંગે તે વિગત લખો અને છેલ્લે Search પર ક્લિક કરો જો આપનુ નામ આ યોજનામા હસે તો જે તે માહિતી જોવા મળસે અને જો નામ નહિ હોય તો Record Not Found એવુ લખેલ મેસેજ સ્ક્રીન પર જોવા મળસે  
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


યોજનામા નામ છે કે નહિ તે  જોવા માટે અહિ ક્લિક કરો

Sep 15, 2017

Search BPL List in any village

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે કોઇ પણ ગામ કે શહેર ની BPL લીસ્ટ કેવી રીતે ઓનલાઇન જોઇ સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

હવે ખુલેલી સાઇટમા તમારો જિલ્લો સિલેક્ટ કરો 
હવે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારો તાલુકો સિલેક્ટ કરો 
તાલુકા બાદ તમારૂ ગામ સિલેક્ટ કરો 
જિલ્લો સિલેક્ટ કરતા જિલ્લાના તમામ તાલુકા બતાવસે જેમાથી જે તે તાલુકો સિલેક્ટ કરતા તમામ ગામ બતાવસે તેમાથી તમારૂ ગામ સિલેક્ટ કરવુ 

હવે સ્કોર 0 થી 20 કે 0થી16 અથવા 17થી20 લખો અને ત્યારબાદ છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરો જેથી એક અલગ વિંડો ખુલસે જેમા ફેમીલી આઇડી અને નામ હસે નામ ઘરના વડાનુ હસે જે તે નામ સામેના ફેમીલી આઇડી પર ક્લિક કરતા તમામ વિગત જોઇ સકાસે તેમજ તેની પ્રીંટ પણ કરી સકાસે 

BPL લિસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 



આભાર