4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 5.બ્લોગીંગ. Show all posts
Showing posts with label 5.બ્લોગીંગ. Show all posts

Sep 20, 2016

Blogger Templet Advanxced Settings

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet નુ LayOut કેવી રીતે સેટ કરવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet ના વિવિધ Advanced સેટીંગની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Advanced પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા વિવિધ મેનુ ખુલસે જેમા જેતે મેનુ પર ક્લિક કરતા સાઇડમા સબમેનુ મા તેના વિવિધ સેટીંગ હસે જેમકે Page,Link,Blog Title,Blog Discripsan,Tabe Text,Tabe breackground,Date Header,Post title,Post Breack Ground,Gedjet Title,Gedjet Text,Gedjet Link,breack Ground,Side bar Breack Breack Ground,Image,Feed,Feed Link,Pager,Footer,Mobile Button Color,Add CSS જેવા ઓપ્સન હોયસે તેમા જેતે ઓપ્શન પર ક્લિક કરી  કલરના સેટીંગ ,લખાણ ના સેટીગ અક્ષરની સાઇઝ તેમજ ફોંટના સેટીંગ બ્રેક ગ્રાઉન્ડ કલર તેમજ વિવિધ આકર્શક ડિઝાઇન માટેના યોગ્ય સેટીંગ હસે તેમા  આપની પસન્દગી મુજબ સેટ  કરો  અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર ન.1,2,3







બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ એડવાંસ સેટીંગના કારણે ટેમ્પલેટ કલર બ્રેક ગ્રાઉન્ડ અક્ષર સાઇઝ તથા દેખાવમા કેવો ફેરફાર થયેલ સે તે જોઇ સકસો અને જો યોગ્ય દેખાવ ના લાગે તો પાછો તેમા ફેરફાર ઉપર મુજબ કરી સકશો 
આભાર 

Sep 17, 2016

Set Blogaer Tempalet Layout

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet ની Width  કેવી રીતે સેટ કરવી તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ Layout કેવી રીતે સેટ કરવુ  તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Layout પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા તમારા બ્લોગ ટેમ્પલેટનુ લે આઉટ ખુલસે જેમા Body Layout નીચેથી મુખ્ય ટેમ્પલેટ માટે આપને યોગ્ય લાગે તેવુ લે આઉટ સિલેક્ટ કરો ત્યારબાદ ફૂટર માટેનુ લે આઉટ  આપની પસન્દગી મુજબ સેટ  કરો  અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટલે આઉટ  કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Sep 14, 2016

Set width to Blogger Templet

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet નુ Breack Ground  કેવી રીતે બદલવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet ની Width (પહોળાઇ) કેવી રીતે સેટ કરવી તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Adjudt Width પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા તમારા બ્લોગ ટેમ્પલેટનુ લે આઉટ ખુલસે જેમા પહોળાઇ જેટલી રાખવી હોય તેટલી સેટ કરો આ પહોળાઇ વધુ કે ઓછી કરી સકાસે તેની નીચે સાઇડ બારની પહોળાઇWidth) હસે તેને પણ આપની પસન્દગી મુજબ સેટ  કરો  અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Sep 9, 2016

How To change Blogger Tempalete Brekgraund

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet કેવી રીતે બદલવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ બ્રેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે જેમા સૌથી ઉપર ટેમ્પ્લેટ ની નીચે Brackground નામનુ ઓપસન હસે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ ઉપર બ્રેકગ્રાઉન્ડ માટેનુ બાજુમા સબમેનુ ખુલસે જેમા મન પસંદ બ્રેકગ્રાઉન્ડ ફોટો પસંદ કરો અને પછી યોગ્ય મેઇન થીમ કલર અને અન્ય સેટીંગ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Aug 25, 2016

How To Change Blogger Tempalet

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet કેવી રીતે ડાઉનલોડ અને અપલોડ કરવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જો તમારે કસ્ટમાઇઝ પર ક્લિક ના કરવુ હોય તો નીચે ઘણા બધા તૈયાર ટેમ્પલેટ હસે તેમાથી કોઇ પણ સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરો  નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે જેમા સૌથી ઉપર ટેમ્પ્લેટ પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ ઉપર મુખ્ય ટેમ્પલેટ અને તેની નીચે તેના સબ ટેમ્પલેટ જોવા મળસે સૌ પ્રથમ મુખ્ય ટેમ્પલેટ માથી કોઇ પણ એક પસંદ કરો અને નીચે જોવા મળતા સબ ટેમ્પલેટ માથી મનપસંદ કોઇ એક ટેમ્પલેટ પસંદ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Aug 13, 2016

How To Download Blogger Templet

આપણે અગાઉની પોસ્ટમા Blog List નામનુ  ગેજેટ ઉમેરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet કેવી રીતે ડાઉનલોડ કરવુ અને  અપલોડ કરવુ  તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Backup/Restore  પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

3.હવે ખુલેલા નવા વિંડોમા Download Full Tempalet  પર કરશો એટલે ટેમ્પલેટ ડાઉનલોડ થઇ જસે. જુઓ નીચેનુ ચિત્ર 

હવે ડાઉનલોડ કરેલ ટેમ્પલેટ ફરી વાર કેવી રીતે અપલોડ કરવુ તેની માહિતી નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ ઉપર મુજબના સ્ટેપ ન.1અને 2 પુરા કરો 
2.હવે ખુલેલા વિંડો મા Chose a File પર ક્લિક કરી અગાઉ ડાઉનલોડ કરેલ ટેમ્પલેટ સિલેક્ટ કરી Upload પર ક્લિક કરો એટલે તમારૂ ટેમ્પલેટ અપલોડ થઇ જસે . જુઓ નીચેનુ ચિત્ર 


બસ હવે View blog કરીને ફેર ફાર જોઇ સકાસે 


આભાર 

Jul 30, 2016

Add To New Blog list

આપણે અગાઉની પોસ્ટમા Resently post ગેજેટ ઉમેરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog List નામનુ નવુ એક ગેજેટ જોડીને આપણા બ્લોગ પર મનપસંદ બ્લોગ કે વેબસાઇટની પોસ્ટ અને તે સાઇટની લિંક જોઇ શકાય છે તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Layout પર ક્લિક કરો અને તેમા Add a Gadget પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. તેમા Blog List પર ક્લિક કરો અને તેમા ટાઇટલ મા યોગ્ય ટાઇટલ લખો  અને ત્યારબાદ Add To List પર ક્લિક કરીને ખુલેલા બોક્ષમા  મનપસંદ બ્લોગ કે વેબસાઇટનુ  Url લખો જેમકે http://www.mnmeniya.blogspot.com/atom.xml અને ત્યારબાદ OK પર ક્લિક કરો આવી  રીતે જેટલા જોઇએ તેટલા બ્લોગ કે સાઇટ એડ કરો અને પછી Save પર ક્લિક કરો જુઓ  નીચેનુ ચિત્ર 




4. હવે Save Arrangement પર ક્લિક કરો 
બસ હવે View blog કરીને જુઓ તમે એડ કરેલ બ્લોગ કે સાઇટ નુ નામ અને તાજેટરની પોસ્ટ દેખાસે  તમે આ ગેજેટ ને ડ્રેગ કરીને યોગ્ય જ્ગ્યાએ પણ મુકી શકો છો 
આભાર 

Jul 15, 2016

How To Add Recived Post

આપણે અગાઉની પોસ્ટમા Commentbox કેવી રીતે લગાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા અગાઉની પોસ્ટ અથવા રીસેંટલી પોસ્ટ ગેજેટ કેવી રીતે એડ કરવુ તેના સ્ટેપ જોઇએ

અગાઉની પોસ્ટ થી અગાઉ પોસ્ટ કરેલ પોસ્ટનો સાર અને ટાઇટલ દેખાસે જેના કારણે વિજિટરને તે પોસ્ટ પર પહોચવામા સરળતા રહે છે.

અગાઉની પોસ્ટ અથવા રિસેન્ટ પોસ્ટ ગેજેટ એડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Layout પર ક્લિક કરો અને તેમા Add a Gadget પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. તેમા Feed પર ક્લિક કરો અને તેમા ટાઇટલ મા યોગ્ય ટાઇટલ લખો અથવા Resent Post લખો અને ત્યારબાદ Feed URL બોક્ષમા તમારા બ્લોગ નુ Url લખો જેમકે http://www.mnmeniya.blogspot.com/atom.xml અને ત્યારબાદ Continue પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


4. હવે યોગ્ય ટાઇટલ લખો અને પછી તમારે પાછલી કેટલી પોસ્ટ દેખાડવી છે તેની સંખ્યા સિલેક્ટ કરો અને પછી જરૂરી  ઓપસન સિલેક્ટ કરી Save પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

5. હવે Save Arrangement પર ક્લિક કરો 
બસ હવે View blog કરીને જુઓ તાજેતરની તમે સિલેક્ટ કરેલ સંખ્યા મુજબ પોસ્ટ દેખાસે તમે આ ગેજેટ ને ડ્રેગ કરીને યોગ્ય જ્ગ્યાએ પણ મુકી શકો છો 
આભાર 

May 31, 2016

How to set Post Comment box in blog

આપણે અગાઉની પોસ્ટમા પોસ્ટને ઓટો મેટીક પોસ્ટ કરવાના સ્ટેપ જોયા આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે પોસ્ટની નીચે કોમેંટ બોક્ષ લગાવવાની માહિતી જોઇએ જુઓ કોમેંટ બોક્ષનુ ચિત્ર

આ માટે સૌ પ્રથમ બ્લોગ મા લોગીન થાવ અને pageviews પર ક્લિક કરો
1. Settings પર ક્લિક કરો
2.Comment પર ક્લિક કરો
3.હવે Comment Form Placement પર ક્લિક્ કરો અને Embedded below post પર ક્લિક કરો એટલે
4. હવે છેલ્લે save Settings પર ક્લિક કરો
બસ હવે પોસ્ટની નીચે કોમેંટ બોક્ષ દેખાવા લાગસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો

આભાર


Apr 7, 2016

kare post ko autometik sidual in blog

આપણે અગાઉની પોસ્ટમા આપણે હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે  આપણે બ્લોગમા પોસ્ટ ઔટો મેટીક કેવી રીતે સિડ્યુલ કરવી એટલે કે પોસ્ટ કરવી તેની માહીતી જોઇએ  ઘણીવાર ટાઇમ ના અભાવે આપણે બ્લોગ પર નિયમિત પોસ્ટ કરી સકતા નથી હોતા તો આ સમસ્યાના સમાધાન માટે આપણે પોસ્ટને સિડ્યુલ કરી સકિએ જેમા ટાઇમ મળે ત્યારે ઘણી બધી પોસ્ટ લખી નાખીએ અને તારીખ અને સમય સેટ કરી દઇએ એટલે તે તીરીખ અને સમયે પોસ્ટ ઔટોમેટીક પોસ્ટ થઇ જસે 
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ બ્લોગના ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ નવી પોસ્ટ લખવા New Post પર ક્લિક કરો અને પોસ્ટ લખો 
2. હવે પોસ્ટ એડિટરના બાજુમા અથવા નીચે Post Option હસે તેના પર ક્લિક કરો અથવા Post Settings હસે તેમા અલગ અલગ મેન્યુ હસે તેમા Schedule ઓપસન પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

 3. હવે Schedule મા બે ઓપસન હસે જેમા Set Date and Time પર ક્લિક કરો અને ત્યા તમારે જે તારીખે અને જે સમયે પોસ્ટ ને પબ્લિશ કરવી છે તે તારીખ અને સમય સેટ કરો અને ત્યારબાદ Done પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે Publish પર ક્લિક કરો એટલે તમારી પોસ્ટ તમે સેટ કરેલ તારીખ અને સમયે પોસ્ટ થઇ જસે 
જુઓ નીચેનુ ચિત્ર 


આભાર

Apr 4, 2016

Ms Office Word 2003 Format menu

આપણે આગળની પોસ્ટમા Ms Word 2003 મા Insert menu ની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે Ms Office Word 2003મા Format મેનુની સમજ મેળવીસુ Format menu ની મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ફોર્મેટીંગ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Format Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Font: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા Font ની સાઇઝ સ્ટાઇલ તેમજ અન્ય ફોર્મેટીંગ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર

2.Paragraph: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા પેરેગ્રાફ નુ ફોર્મેટીંગ એટલે કે પેરેગ્રાફ ડાબી બાજુ જમણી બાજુ કે વચ્ચે તેમજ કેટલી સાઇઝ પછી રાખવો છે તે સેટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


3.Bullets and Numbering: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા bullets and Numbering ઉમેરી સકાય છે જેમા અલગ સ્ટાઇલ મુજબ બુલેટ્સ કે નમર ઉમેરી સકાય છે જુઓ નીચેનુ  ચિત્ર


4.Borders and Shading: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ટેક્ષ્ટની ફરતે બોર્ડર ઉમેરી સકાય છે આ બોર્ડર અલગ અલગ સ્ટાઇલ મા અને ડિઝાઇનમા ઉમેરી સકાય છે જેમકે Box,Shadow,3d,Custom વગેરે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


5.Columns: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા અલગ અલગ  એક ,બે,ત્રણ તેમજ ડાબી કે જમણી બાજુ કોલમ ઉમેરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર

6.Tabs: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ રીતે ટેબ સેટ કરી સકાય છે તમારે કેટલા ટેબ સેટ કરવા તે તમારા કાર્ય અને જરૂરિયાત પર આધાર રાખે છે. જુઓ નીચેનુ ચિત્ર

7.Drop Cap: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા પહેલો અક્ષર મોટો અને બાકીના અક્ષર નાના એ રીતે સેટ કરી સકાય છે જેમ છાપામા આવે છે તે રીતે પહેલો અક્ષર મોટો સેટ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર

8.TextDirection: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ટેક્ષ્ટ ડાઇરેક્સન સેટ કરી સકાય છે
9.Change Case: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ લખાણના Font ચેંઝ કરી સકાય છે જેમકે Sentence Case, Lower Case ,Uppar Case,Title Case ,Tongale Case વગેરે જુઓ નીચેનુ ચિત્ર

10.Background: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટના બ્રેક્ગ્રાઉન્ડ મા કલર સેટ કરી સકાય છે.
11.Theme: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ પ્રકારની થીમ સેટ કરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર


12.Frames: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ડાબી જમણી વચ્ચે ઉપર નીચે એમ ફ્રેમ ઉમેરી સકાય છે.
13.AutoFormat: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા કરેલ ફોર્મેટીંગ દુર કરી સકાય છે . જુઓ નીચેનુ ચિત્ર .


14.Styles and Formatting: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સાઇડ બારમા Styles and Formatting નુ ટુલ ઉમેરી સકાય છે.
15.Reveal Formatting: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા Reveal Formatting નુ ટુલ ઉમેરી સકાય છે જેની સોર્ટ કટ કી shift+f1 છે .
16.Object: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ Object કે જે અગાઉ Insert menu ની મદદથી ઉમેરેલ છે તે જોઇ સકાય છે તેમજ તેને ફોર્મેટીંગ કરી સકાય છે

આભાર


Mar 30, 2016

Wallking Text

આપણે અગાઉની પોસ્ટમા હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 

આજે આપણે હાલતી ચાલતી ટેક્ષ્ટ કે લખાણ ડાયરેક્ટ કોડ ની મદદથી કેવી રીતે મુકવી તેની માહિતી મેળવિએ
આ માટે સૌ પ્રથમ તમારા બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ 
જો પોસ્ટમા હાલતુ ચાલતુ લખાણ ઉમેરવુ છે તો નવી પોસ્ટ લખો અને નીચેની લિંક પરથી કોડ કોપી કરી પેસ્ટ કરી દો જો સાઇડ બાર મા કે ઉપર ગમે ત્યા લખાણ ઉમેરવુ છે તો એક જાવા સ્ક્રીપ્ટ ગેજેટ ઉમેરી તેમા ટાઇટલ ખાલી રાખી નીચેની લિંક પરથી કોડ કોપી કરી કોડ પેસ્ટ કરી દો 

આ કોડમા જ્યા હાલતુ ચાલતુ લખાણ એવુ લખેલુ છે ત્યા તે લખાણ કાઢી તમારે જે લખાણ હાલતુ ચાલતુ બતાવવુ છે તે લખો

કોડ માટે અહિ ક્લિક કરો 

Mar 19, 2016

Blog કે websaite મા ચાલતી પટી તેમજ લખાણ કેવી રીતે મુકવુ

આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ કે વેબસાઇટમા PDF,Word,PAGEMAKER જેવી ફાઇલને કેવી રીતે પ્રિવ્યુ જોઇ સકાય તે રીતે પોસ્ટ કરવાની માહીતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગ કે વેબસાઇટમા ચાલતી પટી એટલે કે હાલતુ ચાલતુ લખાણ કેવી રીતે મુકવુ તેની માહિતી મેળવિએ 

આ માટે સૌ પ્રથમ quackit વેબસાઇટના marquee પેઇજ પર જાવ આ પેઇજ પર જવા અહિ ક્લિક્ કરો 
અને તે સાઇટ પર જરૂરી માહીતી ભરો અને તમારે જે લખાણ હાલતુ ચાલતુ રાખવુ છે તે લખાણ લખો અને ત્યારબાદ્ તમારી વેબસાઇટ કે બ્લોગની માહિતી ભરો અને ત્યારબાદ Genaret Marquee પર ક્લિક કરો જો તમારે આ લખાણ નુ પ્રિવ્યુ જોવુ હોય તો Generat Marquee and Priview પર ક્લિક કરો જેથી પહેલા પ્રિવ્યુ દેખાસે અને પછી  એક કોડ આવસે તેને કોપી કરી તમારી બ્લોગ કે વેબસાઇટમા એક Java screept Gedged ઉમેરી તેમા પેસ્ટ કરો અને ફેરફાર સેવ કરો લો 

જુઓ નીચે કેટલાક નમુના અનો ઉપયોગ કરી મુકેલા છે.




www.mnmeniya.in


www.mnmeniya.in



www.mnmeniya.in

વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર


આભાર 

Mar 4, 2016

Pdf,word,pagemaker file ne postmaa dekhado

નમસ્કાર
   મિત્રો
બ્લોગ કે વેબસાઇટ ની પોસ્ટમા આપણે ઇમેઝ એટલે કે ફોટાને પબ્લિશ કરીને દેખાડી સકિએ છીએ પરંતુ
pdf,word,excel,pagemaker વગેરે ફોર્મટ ની ફાઇલોને આપણે પબ્લિશ કરીને તેનુ પ્રિવ્યુ દેખાડી શકતા નથી
પરંતુ આ સમસ્યાનુ સમાધાન છે આજે આપણે આ પોસ્ટ મા pdf,word,page maker જેવી ફાઇલોને પોસ્ટમા કેવી રીતે દેખાડી શકાય તેની માહિતી મેળવિએ
આ સુવિધા YUDUFREE નામની વેબસાઇટ પુરી પાડે છે આ માટે આ વેબસાઇટ મા એક એકાઉંટ બનાવવુ પડે છે અને જો એકાઉંટ ના બનાવવુ હોય તો તમને તેની લિંક તમારા ઇ-મેઇલ આઇડી પર મળ્સે અને તેની મદદથી પણ ફાઇલ ને પોસ્ટમા દેખાડી શકાય છે

pdf,word,excel,pagemaker જેવી ફાઇલને પોસ્ટમા પબ્લિશ કરી પ્રિવ્યુ દેખાડવાના સ્ટેપ નીચે મુજબ છે

1. સૌ પ્રથમ નીચેની લિંક પર ક્લિક કરી ફાઇલ એપલોડ કરો
જો તમારી ફાઇલ pdf ,word,excel કે pagemaker ફોર્મેટ મા હોય તો Document અને એમપી 3 હોય તો AUDIO જો ઇમેઝ હોય તો PHOTO અને વેબસાઇટ બૂક્માર્ક કરવી હોય તો WEBSAITE વિકલ્પ પસન્દ કરો
ફાઇલ અપલોડ માટેની લિંક http://free.yudu.com/publish/upload

2.હવે BROUSE પર ક્લિક કરી તમારી ફાઇલ જે અપલોડ કરવાની છે તે સિલેક્ટ કરો
ત્યારબાદ ટાઇટલ લખો ત્યારબાદ ફાઇલ ક્યા પ્રકારની છે તેના આધારે પબ્લિકેશન મા યોગ્ય વિકલ્પ પસન્દ કરો જો આપને ફાઇલનો પ્રકાર બરાબર ખબર ના હોય તો અધર ડોક્યુમેંટ સિલેક્ટ કરો ત્યારબાદ તમારૂ ઇ-મેઇલ એદ્રેશ લખો ત્યારબાદ Select a level privesi વિકલ્પ મા પબ્લિશ પર ક્લિક કરો ત્યારબાદ આપેલ કેટેગરી માથી ફાઇલને અનુરૂપ કેટેગરી સિલેક્ટ કરો અને tag મા યોગ્ય ટેગ કે લેબલ લખો અને ત્યારબાદ યોગ્ય ડિસ્ક્રિપશન લખો અને ત્યારબાદ કંડીશન પર ટીક માર્ક કરો અને I'm not robot પર પણ ટીકમાર્ક કરો
ત્યારબાદ PUBLISH પર ક્લિક કરો
જુઓ નીચેના ચિત્ર ન.1.2.3.4
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
ચિત્ર ન.4

3.પબ્લિશ પર ક્લિક કરતા તમને બે વિકલ્પો માથી એક પસન્દ કરવાનુ કહેસે જેમાથી પ્રથમ વિકલ્પ ફાઇલને તમારી પર્સનલ લાઇબ્રેરી મા પબ્લિશ કરવાનુ કહેછે આ માટે તમારે તે સાઇટ પર એક ફ્રી એકાઉંટ બનાવવુ પડસે જો તમારી પાસે એકાઉંટ હસે તો તમે ઇ-મેઇલ અને પાસવર્ડ નાખી લોગીન થઇ શકસો જો નાહોય તો તમારી જરૂરી વિગતો ભરી એક એકાઉંટ બનાવવુ પડસે 
જો તમે બિજો વિકલ્પ પસન્દ કરો છો તો તમને તમારી ફાઇલ અપલોડ થયા બાદ તમારી ઇ-મેઇલ આઇડી પર તે ફાઇલ ની લિંક મળસે તે લિંક ની મદદથી તમે ફાઇલ પોસ્ટ કરી શકસો 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન.5 અને 6 
ચિત્રન.5

ચિત્રન.6


આભાર 

Feb 10, 2016

How To set a Fevicon in Blog

આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ વિસેની માહિતી મેળવી તે પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Fevicon એટલે કે બ્લોગના ટાઇટલ મા સૌથી ઉપર બતાતો લોગો કેવી રીતે સેટ કરવો તે જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે

સ્ટેપ-1. સૌ પ્રથમ blogger મા લોગીન થાવ ત્યારબાદ Pageviews પર ક્લિક કરો 

સ્ટેપ-2 હવે Layout પર ક્લિક કરો 

સ્ટેપ-3. Layout મા Fevicon પર ક્લિક કરો એટલે એક નવો વિન્ડો ખુલસે જેમા Choose File પર ક્લિક કરો અને તમારા કોમ્પ્યુટરમાથી તમારે જે લોગો રાખવો હોય તેનુ ચિત્ર પસન્દ કરો ચિત્ર ચોરસ હોવુ જોઇએ નહિતર તે સેટ નહિ થાય માટે ચોરસ ચિત્ર પસંદ કરો અને પછી save પર ક્લિક કરો 

Dec 28, 2015

How To add Total vister gedget in blog

બ્લોગમા page કેવી રીતે Delete કરવુ તેની માહિતી આપણે આગલી પોસ્ટ મા મેળવી આજે આપણે બ્લોગમા ટોટલ વિઝિટર નુ વિજેટ કેવી રીતે એડ કરવુ તે જોઇએ ટોટલ વિઝિટરથી બ્લોગમા કેટલા વિઝિટર આવેલા છે તેનો ખ્યાલ આવે છે અને વિઝિટરને બ્લોગ કેટલો ઉપયોગી છે તેની માહિતી મળે છે
ટોટલ વિઝિટર નુ ગેજેટ બ્લોગ મા એડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે

સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ
ત્યારબાદ pageviews પર ક્લિક કરો
layout પર ક્લિક કરો તેમા Add A Gedget પર ક્લિક કરો ખુલેલા પોપઅપ વિંડો મા 
 blog's stats પર ક્લિક કરો જેમા ટાઇટલ ના ખાનામા Total Visiter લખો અને બાકિના ઓપ્સનમા આપને ગમતા આંકડા સિલેક્ટ કરી save પર ક્લિક કરો 
અને છેલ્લે save arrangement પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો