4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 6.ટેકનીકલ ટિપ્સ. Show all posts
Showing posts with label 6.ટેકનીકલ ટિપ્સ. Show all posts

Sep 10, 2017

fon asli che ke nakali

નમસ્કાર
   વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા કોઇ પણ સોફ્ટ્વેર કેવી રીતે ડાઉનલોડ કરવુ તેના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે જે ફોન વાપરીએ છે એ તે ખરેખર અસલી છે કે નકલી તે કેવીરીતે ચેક કરી સકાય તેની માહિતી મેળવિએ 

આ માટે સૌ પ્રથમ તમારા ફોનનો IMEI નંબર લખીલો જો તમને તમારા ફોનનો IMEI નંબર યાદના હોય તો આપના ફોનમા *#06# નંબર ડાયલ કરો એટલે નંબર દેખાસે જેને લખી લો અથવા યાદ રાખી લો 

હવે નીચે આપેલી સાઇટ ખોલો અને તેમા તમારા ફોનનો નંબર લખી પર ક્લિક કરો એટલે તમારો ફોન અસલી છે કે નકલી તેની માહિતી સ્ક્રીન પર જોઇ સકાસે 

ફોન અસલી કે નકલી તે ચેક કરવા અહિ ક્લિક કરો 
 જુઓ નીચેનુ ચિત્ર 

આભાર

Jul 13, 2017

Download Any softwer for free-getintopc

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા સંદેસ પેપર કેવી રીતે ડાઉનલોડ કરવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે કોઇ પણ સોફ્ટ્વેર ને કેવી રીતે ડાઉનલોડ કરી સકાય તેના વિષે માહિતી જોઇએ 
આ માટે સૌથી સરળ વેબસાઇટ છે get in to pc જેની મદદથી કોઇ પણ સોફ્ટવેર ને સરળતાથી આપણા કોમ્પ્યુટર કે લેપ્ટોપમા ડાઉનલોડ કરી સકાય છે. 

આ માટેના સ્ટેપ નીચે મુજબ છે 

(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંકની મદદથી Get Into Pc.com ની વેબસાઇટ ખોલો 
તેના માટે અહિ ક્લિક કરો

(2) હવે ખુલેલા વિન્ડોમા તમારે જે સોફ્ટ્વેર જોઇએ છે તેનુ નામ લખી GO પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



(3) હવે નીચે જ્યા Download લખેલુ છે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 




(4) હવે એક નવી વિંડો ખુલસે જેમા થોડીવાર રાહ જુઓ પ્રોસેસ પુરી થયા બાદ Click Hear to Prosesed લખેલ છે તેના પર ક્લિક કરો અને થોડીવર માટે રાહ જુઓ જુઓ નીચેનુ ચિત્ર 



(5) હવે ડાઉનલોડ સરૂ થઇ જસે જો ફાઇલ ક્યા સેવ કરવી છે તે પુછવામા આવે તો તમારે જ્યા ફાઇલ સેવ કરવી છે તે લોકેસન સિલેક્ટ કરી SAVE પર ક્લિક કરો આ સ્ટેપ તમારા બ્રાઉજર પર આધાર રાખે છે અમુક બ્રાઉજરમા ફાઇલ ક્યા સેવ કરવી તેનુ પુછવામા આવે છે જ્યારે અમુક બ્રાઉજરમા બાય ડિફોલ્ટ જે ફોલ્ડર સિલેક્ટ કરેલ હસે તેમા ડાઉનલોડ થાસે અને ફાઇલ પણ તેમા સેવ થસે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

Nov 12, 2016

How TO Download Sandesh News Pepar

નમસ્કાર 
  વાચક મિત્રો 
આજે આપણે સંદેશ ન્યુજ પેપરની PDF ફાઇલ કેવી રીતે ડાઉનલોડ કરી સકાય તેની માહિતી મેળવિએ 

           આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી સંદેશ ની વેબસાઇટ ખોલો  અથવા ગૂગલમા સન્દેશ ન્યુજ લખી સર્ચ કરો 
વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો

       તેમા  જ્યા e-paper લખેલુ છે તેના પર ક્લિક કરો હવે ખુલેલી સાઇટમા તમારે જે જિલ્લાના સમાચાર જોઇએ છે તે સીટી પસંદ કરો અથવા જે સમાચાર પત્રની ફાઇલ ડાઉનલોડ કરવી છે તેના ચિત્ર પર ક્લિક કરો હવે

તેમા ડાઉનલોડ (Download) લખેલુ છે તેના પર ક્લિક કરો હવે વેરીફિકેશન માટે પુછ્સે જેમા I am not robort પર ક્લિક કરી ખુલેલા બોક્ષમા યોગ્ય ચિત્ર કે પ્રસ્નનો જવાબ સિલેક્ટ કરી Verify પર ક્લિક કરો ત્યાર બાદ ખુલતા Option મા Download Full news paper પર ક્લિક કરો અથવા નીચે જુદા જુદા ભાગ હસે તેમાથી જેતે ભાગ સામેના Download આઇકોન પર ક્લિક કરીને તેના ભાગ પણ ડાઉનલોડ કરી સકાસે 

વધુ માહિતી માટેજુઓનીચેના ચિત્રો
ચિત્ર ન.1 

ચિત્ર ન.2


ચિત્ર ન.3


ચિત્ર ન.4


ચિત્ર ન.5



આભાર

Aug 19, 2016

How To creat OTP

અગાઉની પોસ્ટમા આપણે Gif  Image કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે OTP (One Time Password) ની માહિતિ જોઇએ મિત્રો ઘણી વેબસાઇટમા કે નેટ બેંકિંગ મા આપણા મોબાઇલ પર એક OTP આવે છે અને જે વેરીફિકેશનનુ કામ કરેછે જેની મદદથી હેંકર્શથી બચી સકાય છે 
તો તમે પણ તમારા gmail ને કે નેટ બેંકિંગને OTP થી સુરક્ષિતતા આપી સકો છો પણ કેવી રીતે તે માટે નીચેના સ્ટેપ પ્રમાણે અનુસરો 

સ્ટેપ-1 સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારા Gmail Account મા લોગીન થાવ 
Click Heare To Verifiketion

સ્ટેપ-2: હવે ખુલેલા વિંડોમા GET STARTED પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

સ્ટેપ-3: હવે તમારા એકાઉન્ટમા ફરીવાર લોગીન થવાનુ કહેસે જેમા gmail અને પાસવર્ડ નાખી લોગીન થાવ અને તમારો જે મોબાઇલ OTP માટે સિલેક્ટ કરવો હોય તે મોબાઇલ નમ્બર નાખો અને TRY IT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



સ્ટેપ-4: હવે તમે જે મોબાઇલ એન્ટર કરેલ છે તેના પર એક છ આંકડાનો OTP આવસે જેને Enter The Code ના ખાનામા એન્ટર કરો અને પછી NEXT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



સ્ટેપ-5: હવે તમારૂ એકાઉન્ટ વેરીફાઇ થઇ ગ્યુ હસે હવે TURN ON પર ક્લિક કરો એટલે OTP સુવિધા એકિટવ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 

બસ હવે તમે જ્યારે જ્યારે તમારા એકાઉન્ટમા લોગીન થસો ત્યારે તમારા ન્મ્બર પર OTP આવસે જે 6 આંકડાનો OTP નાખસો તોજ લોગીન થવાસે આમ હવે કોઇને પણ તમારા એકાઉંટમા લોગીન થવુ હોય તો પણ તે લોગીન નહી થઇ સકે કારણ તે લોગીન થવાનો પ્રયત્ન કરસે કે તરત પાસવર્ડ તરીકે OTP ની જરૂર પડસે જે તમારા ફોન નમ્બર પર આવસે અને દરેક વખતે નવોજ OTP આવસે અને જેનો ઉપયોગ ફક્ત એકજ વાર થસે જેથી કોઇ પણ તમારા એકાઉન્ટમા લોગીન નહિ થઇ સકે અને હેંકર્સ પણ તમારૂ એકાઉંટ હેંક નહી કરી સકે 

આભાર 

Jul 4, 2016

how To Creat Gif Image

આપણે અગાઉની પોસ્ટમા Password ને સ્ટાર માથી ટેક્ષ્ટમા ફેરવવાની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Gif Image કેવી રીતે બનાવવો તેની માહિતી મેળવિએ
(1) આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પરથી જિફ ફાઇલ બનાવવાની વેબસાઇટ ઓપન કરો
ક્લિક ફોર હિયર ટૂ ઓપન વેબસાઇટ

(2) હવે વેબસાઇટ મા જ્યા Browse લખેલુ છે તેના પર ક્લિક કરી તમારે જે ફોટાને Gif બનાવવો છે તે સિલેક્ટ કરીને તેને અપલોડ કરો

(3) હવે Effect ના ઓપસન પર ક્લિક કરો અને તમને મનપસંદ ઇફેક્ટ આપો એફેક્ટ આપસો એટલે ઓટોમેટીક પ્રિવ્યુ દેખાસે જો યોગ્ય ના લાગેતો Undo This Effect પર ક્લિક કરો અને પછી બીજી એફેક્ટ આપો

(4) હવે Animation પર ક્લિક કરી મનપસંદ એનિમેસન આપો અને પછી Seve પર ક્લિક કરીને ફોટાને સેવ કરો

બસ બની ગ્યો Gif Image

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો 
આભાર 

Apr 5, 2016

Password ne * mathi Text ma juo

આપણે અગાઉની પોસ્ટમા અક્ષર નાના મોટા કેવી રીતે કરવા તેની માહીતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
આજે આપણે gmail કે google Account મા લોગીન થતી વખતે આપણે ટાઇપ કરેલ પાસવર્ડ ***** આવી રીતે સ્ટાર મા દેખાય છે તેને આપણે ટેક્ષ્ટ ફોર્મેટમા કેવી રીતે જોઇ સકાય તેની માહિતી મેળવિએ 

1.સૌ પ્રથમ gmail કે google Account મા લોગીન થવા પાસવર્ડ ટાઇપ કરો 

2. હવે જ્યા પાસવર્ડ ટાઇપ કરેલો છે તેના પર માઉસથી રાઇટ ક્લિક કરો અથવા કી બોર્ડની મદદથી ctrl+shift+C પ્રેસ કરો 
3. તેમા Impect element પર ક્લિક કરો જુઓ નીચેના ચિત્ર ન.1

4. હવે એક સાઇડમા મેનુ ખુલસે જેમા input id Password ,type" paasaword" લખેલુ છે તેના પર માઉસની ડબલ ક્લિક કરો અને ત્યા type"password" લખેલુ છે ત્યા કી બોર્ડની મદદથી text લખો અને પછી એન્ટર આપો એટલે તમારો પાસવર્ડ ટેક્ષ્ટના સ્વરૂપમા દેખાસે 
જુઓ નીચેનુ ચિત્ર ન.2,3,4
2
3

4



જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો 
આભાર 

Mar 29, 2016

Font Stayle

આપણે અગાઉની પોસ્ટમા પે પલ અકાઉન્ટ કેવી રીતે બનાવવુ તેની જાણકારી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
આજે આપણે કોઇ પણ વેબસાઇટ કે બ્લોગ ના અક્ષરો નાના મોટા કેવી રીતે કરવા તેની માહિતી મેળવિએ 

ઘણી વાર કોઇ વેબ સાઇટ કે બ્લોગના અક્ષરો ખુબ નાના હોય છે જેથી આપણને તે વાંચવામા તકલીફ પડે છે   વળી ઘણી વાર અક્ષરો ખુબ મોટા હોય છે જેમા આપણે કોઇ જાજો ફેરફાર તો કરી સકતા નથી પરંતુ થોડીક ટેકનીકલ ટ્રીક અપનાવીને અક્ષરો નાના કે મોટા કરી સકાય છે 

જો અક્ષરો ખુબ નાના હોય અને તેને મોટા કરવા હોય તો કી બોર્ડ પરથી ctrl + એટલે કે કન્ટ્રોલ બટન દબાવી રાખી + (પલસ) બટ્ટન દબાવો આથી અક્ષરો મોટા થતા જસે 

જો અક્ષરો ખુબ મોટા હોય અને તેને નાના કરવા હોય તો કી બોર્ડ પરથી ctrl - એટલે કે કન્ટ્રોલ બટન દબાવી રાખી - (માઇનસ) બટન દબાવો આથી અક્ષરો નાના થતા જસે 

આ ફોંટ ને મુળ સાઇઝમા લાવવા માટે ctrl 0 નો ઉપયોગ કરી સકાસે 

ખુદ ટ્રાઇ કરી જુઓ અને મજા માણો મનપસન્દ અક્ષરોની 

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો 
આભાર 

Dec 3, 2015

How To Creat a Dropbox Account

નમસ્કાર 
      મિત્રો 

Dropbox એકાઉંટ બનાવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે 

સ્ટેપ-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક ખોલો
સ્ટેપ-2. ખુલેલી લિંક્મા તમારુ નામ અને ઇ-મેઇલ એદ્રેસ તેમજ પાસવર્ડ નાખો અને Sign Up For Free
            પર ક્લિક કરો 
સ્ટેપ-3.હવે ખુલેલા વિન્દોમા Dropbox ના સિમ્બોલ ઉપર ક્લિક કરો 
તમારૂ ખાતુ બની ગ્યુ હસે 
સ્ટેપ-4. તમે જ્યારે કોઇ પહેલીવાર File કે ફોલ્ડર અપ્લોડ કરી Share પર ક્લિક કરશો ત્યારે તમારા e-mail મા એક વેરીફિકેસન મેસેજ આવસે જેના દ્વારા તમારૂ એકાઉંટ વેરીફાઇ કરી સકાશે 

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 
ખાતુ બનાવવા અહિ ક્લિક કરો 

ચિત્રાત્મક માહિતી



આભાર 

Nov 15, 2015

Create PayPal Account

નમસ્કાર 
   મિત્રો 
આપણે જુની પોસ્ટમા લિંક અને લિંક બટનની માહિતી જોઇ 
આજે આપણે પે પલ ખાતુ કેવી રીતે બનાવવુ તેની માહિતી મેળવિએ 
જો તમે કોઇ પણ ઓનલાઇન કામ કરો છો કે ઓનલાઇન પાર્ટ ટાઇમ કામ કરો છો તો તમારે એક paypal ખાતાની જરૂર પડે છે આ paypal ખાતાની મદ્દ્દ્દ્થી તમે ઓનલાઇન પેમેટ પણ કરી શકો છો અને જો તમારૂ બેંક એકાઉંટ અને ડેબીટ કાર્ડ ની લિંક આ paypal ખાતા સાથે કરો છો તો તમારા માટે આ pay pal  ખાતુ ખુબજ ઉપયોગી સાબિત થાય છે 

આ pay pal ખાતુ એકદમ ફ્રી છે જો તમે blog નો ઉપયોગ કરો છો અને ઓનલાઇન કમાણી કરો છો તો તમારે Individiyual Account ની જરૂર પડસે જરૂર પડયે આ ખાતાને Business Account મા કનવર્ટ પણ કરી શકાય છે . 

paypal Account બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે .

Oct 22, 2015

e-mail icon

નમસ્કાર 
     મિત્રો 

સુ તમારે પણ ઉપર ચિત્ર માં દર્શાવ્યા પ્રમાણેનો ઇ-મેઈલ નો આઈકોન બનાવવો છે તો સૌ પ્રથમ 
નીચે આપેલી લિન્ક પર જાવ અને ત્યાં Enter Your ઇ-mail Addres ના ખાનામાં તમારું ઇ-મેઈલ આઈ ડી નાખો ત્યાર બાદ Generater પર ક્લિક કરો 
ત્યાર બાદ Click Save પર ક્લિક કરો એટ્લે તમારા ઇ-મેઈલ નો આઈકોન સેવ થઈ જસે 

આઈકોન બનાવવા અહી ક્લિક કરો 

Sep 17, 2015

long url

એકથી વધુ ફોટાની પ્રિન્ટ કાઢવા માટે

સૌ પ્રથમ જેટલા ફોટાની પ્રિન્ટ લેવાની છે તેટલા ફોટા(Image) સિલેક્ટ કરી copy કરો અને ms word માં pest કરો ત્યારબાદ પેઇજ સેટઅપ કરી પ્રિન્ટ આપો ok આપો

Websaite ની long URL ની શોર્ટ લિન્ક બનાવવી

  (1)  સૌ પ્રથમ જે તે web ખોલો URL ની કોપી કરો ત્યારબાદ નવા ટેબ ખોલો તેમાં goo.gl લખી enter   આપો ત્યારબાદ singin પર ક્લિક કરી તમારા gmail માં login થાવ
  (2) ત્યારબાદ URL ને પેસ્ટ કરો અને short link પર ક્લિક કરો જો short link નો ઓપ્સન ના હોય તો   shorter url પર ક્લિક કરો

  (3) ક્લિક કરતાજ એક નવાજ પ્રકાર ની શોર્ટ લિન્ક મળસે જેને copy કરીલો અથવા સેવ કરીલો   દા.ત.http://goo.gl/Ymu20

Sep 11, 2015

URL nee APPS

નમસ્કાર websaite કે blog ના URL ની APP કેવી રીતે બનાવવી તે માટેના સ્ટેપ નીચે મુજબ છે 

(1) સૌ પ્રથમ www.appsgeyser.com વેબ ખોલો 
(2) Creat now આપો ત્યારબાદ websait enter url માં વેબ સાઇટ કે બ્લોગ નું URL લખો પછી app નું નામ લખો ત્યાર બાદ Description લખો (જે લખવું હોય તે) ત્યારબાદ Icon Upload કરો Categary Selecte કરી Create App પર ક્લિક કરો 
(3) નામ અને ઇ-મેઈલ તથા પાસવર્ડ નાખી login થાવ 
(4) Apps ને Publish કરો 
(5) Link ની કોપી અથવા સેવ કરો 
(6) log out થાવ   OK 

Jun 24, 2015

ઓનલાઇન લાઇસંસ

મિત્રો તમારા માંથી ઘણા મિત્રોનેડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવુ એની માહિતી નથી 
 હોતી એટ્લા માટે તેઓ એજંન્ટ રાખતા હોય છે 

મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવાનો ખર્ચ માત્ર ૪૦૦ છે 

તો જે મિત્રોને લાઇસન્સ કઢવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ 
આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢવી શકે છે.

(૧) મોજિલા ફાયર ફોક્ષ ખોલો પછી www.sarthi.in વેબ સાઇટ ખોલો 

(૨) ત્યાર પછી Issue of Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે

(૩) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો 

(૪) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો 

(૫) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો 

(૬)  ત્યાર પછી print application Form લિંક ઉપર ક્લિક કરીંને ફોર્મની પ્રિંન્ટ કા ઢો 

(૭)  ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી 

(૮)  -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION

(૯)  APPLICATION NO  લખીને જે દિવસે તમે ફ્ર્રી હો તે દિવસ નો ટાઇમ
       બુક કરીને લેટરની પ્રિન્ટ કાઢો 

(૧૦)  ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફીક્ષ કર્યો છે તે દિવસે જે તે ટાઇમે 
         ફોર્મ ની કોપી 
         લિવિંગ સર્ટી 
         પાસપોર્ટ સાઇજના બે ફોટા 
         ટાઇમ બુક કરેલો લેટર 
         રેશન કાર્ડ ની ઝેરોક્ષ 
         આધાર કાર્ડ ની ઝેરોક્ષ 
         ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ 
         
       જે પુરાવા તમે લઇજાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા  RTO
        ની બાજુ માથી ફોર્મ નંબર 2 લઇ લેજો જે 2 રુપીયા નુ આવસે 

(૧૧)  જો પાસ થાવ તો તમને લંર્નિગ લાઇસન્સ આપી દેસે 

 (૧૨)  જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ અને 25 ભરીને ટ્રાય દેવાની 

(૧૩)  પાસ થાવ તો 30 દિવસ પછી 

(૧૪)  http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING 
         ઇમેજ પર ક્લિક કરો 
          LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે
(૧૫)  LL NO નાખો પછી BIRTH DATE પછી ઓકે બટન પર ક્લિક કરો અનેપરિક્ષા નો  ટાઇમ ફિક્ષ કરો 
         અને તે દિવસે એક કલાક વેલા જાજો નહિતર વારો મોડો આવી શકે 

(૧૬)  સાથે ફી ભર્યા નીબધી પહોચ અને લર્નિગ લાઇસન્સ અને RTO ની બાજુમાથી 
         ફોર્મ ન 4 લઇ લેજો જે 2 રુપીયાનુ આવસે 

(૧૭)  જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જસે 

(૧૮)  ફૈલ થાવ તો અઠવાડિયા પછી ફરી જવાનુ