4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 7.આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ. Show all posts
Showing posts with label 7.આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ. Show all posts

Feb 1, 2017

How To Link Stats In Adhar kard

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે જુની પોસ્ટમા આધાર કાર્ડ ડાઉનલોડ  કરવાની માહિતી  જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે આપણુ આધાર કાર્ડ બેંક શાથે લિંક થયુ છે કે નહિ તેની માહિતી મેળવીએ 
આજના સમયમા દરેક બેંક એકાઉન્ટ શાથે આધાર કાર્ડ લિંક કરાવવુ ફરજિયાત છે ત્યારે આપણે આધાર કાર્ડ લિંક કરાવવા માટે  આપણે બેંકમા ઝેરોક્ષ આપીએ છીએ આમ છતા તે લિંક થયુ છે કે નહિ તેની માહિતી આપણને મળતી નથી પરંતુ હવે આપણે ઓનલાઇન આધાર કાર્ડ લિંક થયુ છે કે નહિ તેની માહિતી મેળવી શકીએ છીએ  આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.

(1) સૌ પ્રથમ અહિ ક્લિક કરી આધારકાર્ડની ઓફિશિયલ સાઇટ ખોલો 
(2) હવે તેમા તમારો કે જેના આધાર કાર્ડ લિંકની માહિતી જોઇએ છે તેમનો 12 આંકડાનો
      આધાર કાર્ડ નમ્બર લખો અને કેપ્શા એટલે કે સેક્યુરીટી કોર્ડ લખો અને ત્યારબાદ verify પર ક્લિક કરો જેથી તમારૂ આધાર કાર્ડ કઇ બેંકમા અને ક્યારે લિંક થયુ છે તેની માહિતી સ્ક્રીનપર જોઇ સકાસે 
 જુઓ નીચેનુ ચિત્ર 


આભાર         

Nov 10, 2016

How To Download Aadharkard

નમસ્કાર 
     વાચક મિત્રો 
આધાર કાર્ડમા આધાર કાર્ડ મોબાઇલ નંબર એ ખુબજ જરૂરી અને અગત્યનો છે આધાર કાર્ડ કઢાવતી વખતે મોબાઇલ નમ્બર આપેલ હસે જ કદાસ સરત ચુંકથી ના આપેલ હોય કે ભુલથી ઓપરેટરે લખેલ નાહોય તો આપણે તેને કેવી રીતે એડ કરવો તેના સ્ટેપ આપણે જુની પોસ્ટમા જોયા આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

          આજે આપણે આપણુ આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરી સકાય તેના વિષે માહિતી જોઇએ 

સ્ટેપ-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઇટ ઓપન કરો તે માટે  અહિ ક્લિક કરો 

સ્ટેપ-2. હવે તેમા તમારા આધાર કાર્ડનો નોન્ધણી નમ્બર એટલે કે Enrolment Id No અથવા Aadhar kard no અને તમારુ પુરૂ નામ પીન કોડ નંબર અને ચોરસ ખાનામા દેખાતા કેપ્સા અને મોબાઇલ નંબર નાખી Get One Time Password પર ક્લિક કરો અને ત્યાર બાદ તમારા મોબાઇલમા કે તમે લખેલ મોબાઇલ પર એક OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ આવસે જેને Enter OTP ના ખાનામા લખો અને પછી છેલ્લે Validate & Download પર ક્લિક કરો એટલે આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જસે વધુ માહિતી માટે  જુઓ નીચેનુ ચિત્ર 


સ્ટેપ-3. બસ હવે ડાઉનલોડ કરેલ ફાઇલ ઓપન કરો તમે ડાઉનલોડ કરેલ આધાર કાર્ડને PDF  ફાઇલમા જોઇ સકાસે 

આભાર 


Oct 8, 2016

How To Add mobile no in aadhar card

નમસ્કાર 
     વાચક મિત્રો 
આધાર કાર્ડમા આધાર કાર્ડ મોબાઇલ નંબર એ ખુબજ જરૂરી અને અગત્યનો છે આધાર કાર્ડ કઢાવતી વખતે મોબાઇલ નમ્બર આપેલ હસે જ કદાસ સરત ચુંકથી ના આપેલ હોય કે ભુલથી ઓપરેટરે લખેલ નાહોય તો આપણે તેને કેવી રીતે એડ કરવો તેના સ્ટેપ જોઇએ 

આધાર કાર્ડમા મોબાઇલ નમ્બર જરૂરી છે તેના વગર જરૂરી સુધારા વધારા કરી સકાતા નથી 
આધાર કાર્ડમા મોબાઇલ નમ્બર ત્રણ રીતે એડ કરી સકાય છે.

રીત-1 
ઓનલાઇન  જેમા આપ જો પ્રથમ થી મોબાઇલ રજિસ્ટર કરાવેલ હોય તો આપ તેને ચેંઝ કે એડીટ કરી સકો છો આપના આધાર કાર્ડમા મોબાઇલ નંબર રજિસ્ટર કરાવેલ છે કે નહિ તે ચેક કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ખુલેલી સાઇટમા આધાર કાર્ડ નમ્બર અને વેબસાઇટ પર દેખાતો સેક્યુરીટી કોડ નાખો અને Verify પર ક્લિક કરો એટલે લખેલ આધાર કાર્ડ નમ્બર ની વિગતો બતાવાસે જેમા જાતી ઉમર અને મોબાઇલ નમ્બર રજિસ્ટર કરાવેલ છે કે નહિ અને છે તો તેની વિગત બતાવસે અને જો રજિસ્ટર નહિ હોય તો Mobile No Not Register એવો મેસેજ લખેલ હસે 

આધાર કાર્ડ વેરીફિકેશન માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

રીત-2
આ રીતમા તમારી નજિકના Enrolment Center પર રૂબરૂ જઇને તમારે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવવો પડસે આ માટે વેબસાઇટ પર જઇ સૌ પ્રથમ રાજ્ય પછી જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરી Search પર ક્લિક કરો 
Enrolment Center ની માહિતી માટે અહિ ક્લિક કરો

રીત-3
આ રીતમા તમે ઓફલાઇન પોસ્ટ દ્વારા તમારા આધાર કાર્ડની વિગતો તથા મોબાઇલ નંબર રજિસ્ટર કરાવી સકો છો આ માટે તમારે ફોર્મમા જરૂરી વિગતો આધાર પુરાવા આધાર કાર્ડ નંબર વગેરે ભરી ફોર્મમા આપેલ સરનામે પોસ્ટ દ્વારા મોકલવાનુ રહેસે જે પહોચ્યા બાદ 15 દિવસ બાદ સુધારા વધારા થઇ ગ્યા હસે ત્યાર બાદ તમે ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરી સકો છો 

ફોર્મ ભરવાની માહિતી અને જરૂરી પ્રૂફ માટે અહિ ક્લિક કરો 
ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

આભાર 

Oct 5, 2016

How to search Voter List

નમસ્કાર 
   મિત્રો 
ભારત સરકારની મતદાર યાદીમા આપણુ નામ કેવી રીતે શોધવુ તેની માહિતી જોઇએ 
હવે મતદાર યાદીમા આપણુ નામ છે કે નહી તે જોવા BLO પાસે જવાની જરૂર નથી તે હવે ઓનલાઇન જોઇ સકાસે 
આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને ખુલેલી સાઇટ પર તમારો જિલ્લો સિલેક્ટ કરો ત્યારબાદ BY Name અથવા જો તમને વોટર આઇડી કાર્ડ નંબર યાદ હોય તો By Voter Id વગેરેમાથી એક વિકલ્પ સિલેક્ટ કરો
હવે તમારી અટક નામ પિતાનુ નામ ઉમર જાતી વગેરે વિગતો ભરી દેખાતા કેપચા લખો અને પછી Search કે Submit પર ક્લિક કરો અને જો વોટર આઇ ડી નંબર યાદ હોય તો તે ઓપ્સન સિલેક્ટ કરી વોટર આઇ ડી નંબર નાખી Search કે Submit પર ક્લિક કરો એટલે તમારી મતદાર યાદીની વિગતો જોઇ સકસો અને ફેરફાર કરવો હોય તો આપ BLO ને મળી ફેરફાર માટેના ફોર્મ ભરી સકો છો 


મતદાર યાદીમા નામ શોધવા ની લિંક માટે અહિ ક્લિક કરો 

આભાર