4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 7.પાનકાર્ડ/રેશનકાર્ડ. Show all posts
Showing posts with label 7.પાનકાર્ડ/રેશનકાર્ડ. Show all posts

Mar 12, 2017

Resan kard malva patr jaththo

નમસ્કાર
    વાચક મિત્રો
અગાઉની પોસ્ટમા આપણે નામ અને રેસનકાર્ડ નંબર કેવી રીતે મેળવવો તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે આપણા રેશન કાર્ડમા મળવા પાત્ર જથ્થો તેમજ મોબાઇલ રજિસ્ટર કરાવવાની માહિતી જોઇએ
આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક ખોલો અને તેમા મોબાઇલ નંબર લખી આગળ વધો પર ક્લિક કરો
ત્યારબાદ મોબાઇલ પર એક ઓટીપી આવસે જે નાખો અને ત્યારબાદ submit પર ક્લિક કરો ત્યારબાદ જિલ્લો તાલુકો અને ગામ સાથે દુકાનદારનુ નામ સિલેક્ટ કરો અને સબમીટ પર ક્લિક કરો જેથી તમારો નંબર રજિસ્ટર થઇ જસે અને જથ્થાના મેસેજ મળવાના ચાલુ  જઇ જસે
એજ રીતે તમે તમારી ફરિયાદ પણ નોન્ધાવી સકસો અને તમારા રેસન કાર્ડ નમ્નર પરથી તમને મળવા પાત્ર જથ્થાની માહિતી પણ જોઇ સકસો આ માટે રેસનકાર્ડ નંબર નાખી જુઓ પર ક્લિક કરવુ

 રેશનકાર્ડ સંબધી ફરિયાદ નોંધાવવા અહિ ક્લિક કરો 

રેશનકાર્ડના જથ્થાના મેસેજ માટે મોબાઇલ રજિસ્ટર કરાવવા અહિ ક્લિક કરો 

રેશનકાર્ડમા આપને મળવાપાત્ર જથ્થાની માહિતી માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર

Jan 30, 2017

How To Find Ration kard in online

નમસ્કાર
    વાચક  મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા પાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે આપણુ રેશનકાર્ડ  નામ  અને  નમ્બર  ઓનલાઇન  કેવી રીતે જોઇ સકાય તેની માહિતી મેળવિએ

આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
(1)  સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો
 (2) ખુલેલી સાઇટમા વર્ષ અને મહિનો સિલેક્ટ કરી Go પર ક્લિક કરો
(3) હવે ખુલેલા વિંડોમા બધાજ જિલ્લાનુ નામ હસે તેમાથી તમારા જિલ્લા પર ક્લિક કરો
(4) હવે ખુલેલા વિંડોમા તમારાતાલુકાના નામ પર  ક્લિક કરો
(5) હવે તમારા ગામ કે વિસ્તારના નામ સામે લખેલ રેશનકાર્ડના વાદ્ળી કલરના અક્ષર પર ક્લિક કરો અને તેમા તમારૂ કે તમારે જેમના રેશન કાર્ડની માહિતી મેળવવી છે  તેમના નામ અને રેશન કાર્ડ નમ્બર હસે તે શોધો

રેશન કાર્ડની માહિતી માટે અહિ ક્લિક કરો

આભાર  

Nov 30, 2016

How To Make Online Pan kard

નમસ્કાર 
     વાચક મિત્રો 
આજે આપણે ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે કાઢી સકાય કે અરજી કરી સકાય તેની માહિતી જોઇએ 

આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.

સ્ટેપ-1. સૌ પ્રથમ પાનકાર્ડ માટેની નીચેની લિંક પર ક્લિક કરી વેબ સાઇટ ખોલો
વેબસાઇટ માટેની લિંક https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html

સ્ટેપ-2 . હવે ખુલેલી વેબસાઇટમા પ્રથમ અપ્લીકેશન ટાઇપમા New Pan Indian Citizen (Form49A) સિલેક્ટ કરો ત્યારબાદ કેટેગરી મા યોગ્ય કેટેગરી સિલેક્ટ કરો ત્યારબાદ  આપની અટક નામ પિતા કે પતિનુ નામ ઇ-મેઇલ આઇ ડી જ્ન્મ તારીખ મોબાઇલ નંબર લખો અને ત્યારબાદ સિક્યુરીટી કેપ્શા લખો અને છેલ્લે Submite પર ક્લિક કરો 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


સ્ટેપ-3. હવે એક ટોકન નમ્બર દેખાસે જે નમ્બર તમે લખી લેવો કે યાદ રાખવો ત્યારબાદ નીચે CONTINUE TO PAN APPLICATION પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


સ્ટેપ-4. હવે ખુલેલા પેજમા તમે ભરેલ માહિતી દેખાસે જેમા પિતા કે પતિનુ પુરૂ નામ લખો અને ત્યારબાદ NEXT પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર

સ્ટેપ-5. હવે તમારી આવક અને તેના સ્ત્રોત સિલેક્ટ કરો ત્યારબાદ તમારૂ એદ્રેસ ઓફિસ નામ મોબાઇલ નો અને મેઇલ આઇડી વગેરે લખો ત્યારબાદ Representative Assessee મા NO સિલેક્ટ કરો અને NEXT પર ક્લિક કરો 

સ્ટેપ-6. હવે ખુલેલ પેઝમા એરિયા કોડ એઓ કોડ રેંઝ કોડ અને જરૂરી ઓપસન સિલેક્ટ કરી NEXT પર ક્લિક કરો 

સ્ટેપ-7. હવે ખુલેલા પેઝમા ત્રણ ઓપ્સન મા જરૂરી ડોક્યુમેંટ સિલેક્ટ કરો અને અપલોડ કરો કે ઓનલાઇન વેરીફાઇ કરો અને ત્યારબાદ છેલ્લે SUBMITE પર ક્લિક કરો 

સ્ટેપ-8. હવે પુરે પુરૂ તમે ભરેલ ફોર્મ માહિતી વગેરે ચેક કરો અને બધુ બરાબર લાગે તો PROCES પર ક્લિક કરો 

સ્ટેપ-9. હવે પાનકાર્ડ માટેની જરૂરી ફી ઓનલાઇન  પે મેંટ ભરો અને પેમેન્ટની સ્લીપ કાઢી લો 


જો આપે ફોર્મ બરાબર ભરેલ હસે તો  15 થી 20 દિવસમા પાન કાર્ડ ઘરે આવી જસે 
આભાર