4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 7.EXAM & RESULT. Show all posts
Showing posts with label 7.EXAM & RESULT. Show all posts

Oct 21, 2024

SS & English 6to8 solution

 નમસ્કાર 

   વાચક મિત્રો આપણે જુની પોસ્ટમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા 2025 નુ સમય પત્રક જોયું આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

      આજે આપણે પ્રથમ સંત્રાત પરીક્ષા 2024 ધોરણ 6 to 8 સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનું સુરેન્દ્રનગર જિલ્લાનું પેપર સોલ્યૂશન જોઈએ 

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 માટે અહિ ક્લિક કરો 

અંગ્રેજી 6 to 8 માટે અહિ ક્લિક કરો 



Oct 13, 2024

Satrant Exam file

 નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં nps gr 2005 પહેલાનો નાણાવિભાગ નો પરિપત્ર જોયો આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

     આજે આપણે સંત્રાંત પરીક્ષા 2024 ના આયોજન માટેની આયોજન ફાઈલ જોઈએ 

આ ફાઈલમાં હોમ પેજ માંથી અલગ અલગ ફાઈલમાં જઈ શકાશે ફાઈલમાં આપની શાળાના વર્ગ અને સંખ્યા મુજબ ફેરફાર કરવો 

નવી રો ઉમેરવી તથા સંખ્યા ભરવી શિક્ષકોની માહિતી ભરવી બ્લોક, રૂમ વગેરે મુજબ નામ ઉમેરવા 

કોઈ પણ ફાઈલમાંથી બીજી ફાઈલમાં જવા હોમ પેજ પર આવી જેતે ફાઇલના નામ પર ક્લિક કરી ફાઈલમાં જઈ શકાશે 

હોમપેજ માઁ આવવા માટે દરેક ફાઈલમાં એક ખૂણામાં વાદળી કલરનુ ઘર નુ નિશાન હશે તેનાં પર ક્લિક કરી હોમપેજ મા જઈ શકાશે. 

ફાઈલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Oct 8, 2017

JNV selection test 2018

નમસ્કાર 
    વાચક મિત્રો 
 હાલમા એટલે કે વર્ષ 2017 મા જે વિધાર્થી ધોરણ 5 મા અભ્યાસ કરતા હોય અને તેમને જવાહર નવોદય વિધ્યાલય મા એડમીશન માટે પ્રવેશ પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટેનો કાર્યકર્મ જાહેર થઇ ગયેલ છે 
આ વખતે જવાહર નવોદયનુ પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાનુ છે 
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૧૭ છે.
ઓફીસિયલ વેબસાઇટ http://www.nvshq.org/admission_info.php
પરીક્ષાની તારીખ : 10/02/2018
પરીણામની તારીખ: એપ્રીલ-2018 ની આજુ બાજુ 

ફોર્મ ભરવા માટેની આવસ્યક સુચના 

(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી જવાહર નવોદય વિધ્યાલય નુ ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રીંટ કઢાવી લો 
એપલીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

(2) હવે તમે ઉપરની લિંક પરથી  જે PDF ફાઇલ ડાઉનલોડ કરી છે તેમા કુલ 24 પેઝ હસે જેમાથી તમારે માત્ર પેઝ ન.16થી 20 નમ્બરના પેઝની પ્રીંટ કાઢી તે ફોર્મ શાળાના આચાર્ય કે કોઇ જાણકાર વ્યકિત પાસે સમ્પુર્ણ અંગ્રેજીમા ભરાવવાનુ રહેસે જેમા પેઝ ન.16 પરનુ એફીડેવિટ પેઝ્ન. 17 પરનુ રેસીડેંસની માહિતી તથા પેઝ ન. 18 થી 20 પરનુ એપલીકેશન ફોર્મ ભરવાનુ રહેસે

(3) હવે સમ્પુર્ણ ભરેલુ ફોર્મ જેમા શાળાના આચાર્ય વાલી વિધાર્થી તાલુકા વિકાસ અધીકારી વગેરેની જ્યા સહિ સિક્કાની જરૂર હોય તે બાકી ના હોવા જોઇએ આ ફોર્મ આપની નજિકના CSC (કોમન સર્વીચ સેન્ટર) પર જઇ જરૂરી ફી આપી અપલોડ કરવાનુ રહેસે 

આભાર


Aug 14, 2017

NMMS & NTSE EXAM 2017

નમસ્કાર 
     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની અને NTSE ધોરણ - 10 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
બન્ને પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/08/2017 છે.
પરીક્ષા ફી જનરલ માટે ૭૦ SC &St માટે ૫૦ રૂપિયા છે.
NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધારથી સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ

NTSE પરીક્ષા ધોરણ 10 મા અભ્યાસ કરતા કોઇ પણ વિધાર્થી આપી સકે જેમા કોઇ આવક મર્યાદા નથી તેમજ ગમેતે સરકારી કે ખાનગી સ્કુલના વિધાર્થી પરીક્ષા આપી સકે છે.

NMMS અને  NTSE માટેની વધુ માહિતી માટે તેની ઓફિસિયલ સાઇટ માટે  અહિ ક્લિક કરો 


NMMS ના ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


NTSE ના ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 

આભાર 

Jan 13, 2017

NMMS Result 2017

નમસ્કાર 
      વાચક મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ  દ્વારા ધોરણ 8મા અભ્યાસ  કરતા બાળકો માટે લેવાયેલ શિષ્યવ્રુતિ પરીક્ષા NMMS નુ પરીણામ જાહેર થયેલ છે 
પરીણામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને જોઇ સકાસે 

પરીણામ જોવા અહિ ક્લિક કરો 

જાહેરાતની નોટીસ જોવા અહિ ક્લિક કરો