4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 8.ઉપયોગી પ્રોગ્રામ. Show all posts
Showing posts with label 8.ઉપયોગી પ્રોગ્રામ. Show all posts

Oct 21, 2019

auto fill age group1 to 10

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે જન્મ તારીખના આધારે ઉમરની ગણતરીના સોફ્ટવેરની માહિતી જોઇએ  


આ સોફ્ટ્વેરમા તમારે માત્ર  વિધાર્થીની માહિતી જેમા નામ અને જન્મ તારીખ લખવાની રહેશે તેના આધારે જુનથી નવેમ્બર સત્ર-1 તથા બીજા વિભાગમા ડિસેમ્બર થી મે સત્ર-2 મુજબ દર માસના અંતે ઉમર વર્ષ અને માસમા આવી જસે તથા તારીઝમા 6 થી 20 વર્ષ સુધીની તારીઝ આપમેળે ફિલ થસે 

જો આપ કોઇ મેન્યુઅલી તારીખ ના આધારે ઉમર કાઢવા માંગો છો તો જે તે માસમા આપ જે તારીખે ઉમર કાઢવા ઇચ્છો છો તે તારીખ લખવાની રહેશે 

સત્ર-1 મા લખેલ વિધાર્થીના નામ અને જન્મ તારીખ સત્ર-2 મા આપમેળે આવી જસે આપને માત્ર જેતે માસમા તારીખ યોગ્ય રીતે નાખવાની રહેસે જેથી ભુલ ની સક્યતા ન રહે તારીખ dd-mm-yyyy ના ફોર્મેટમા લખવી 

આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે પાસવર્ડથી પ્રોટેક્ટ કરેલ છે. ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે 

ફાઇલની સાઇઝ માત્ર 63.6 kb 
ફોન્ટ  શ્રુતી 

વયજુથ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ 



સોફ્ટ્વેર વિષે આપના સુચનો અભિપ્રાય આવકાર્ય છે
આભાર