4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 8.ગુણોત્સવ. Show all posts
Showing posts with label 8.ગુણોત્સવ. Show all posts

Apr 1, 2018

Gunotsav 8 Model Paper & OMR 50 marks

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા ધોરણ 2 થી 8 મા તારીખ 6 અને 7 મી એપ્રીલ ના રોજ ગુણોત્સવ 8 યોજાનાર છે તેમા વિધાર્થીઓને થોડી પ્રેક્ટીશ મળી રહે તે હેતુસર અહિ ગુણોત્સવ 8 અંતર્ગત બીજા સત્રના અભ્યાસ ક્રમને અનુરૂપ તમામ વિષયો માથી ગુણભાર મુજબ 100 ની જ્ગ્યાએ 50 ગુણના ધોરણ 6 થી 8 માટેના મોડેલ પ્રશ્ન પેપર અને 50 ગુણ મુજબની ઓ એમ આર પણ મુકેલી છે 

આનો ઉદેસ્ય માત્રને માત્ર વિધાર્થીને પ્રેકટીશ અને મહાવરો મળી રહે તે માટેનો આ એક નાનકડો પ્રયાસ કરવામા આવ્યો છે .
તમામ પ્રશ્ન પેપર 50 ગુણના છે અને OMR પણ 50 ગુણ ની છે જે એક પેઝમા બે નિકળસે જેથી એક માથી બે કરી સકાસે 

ધોરણ 6 થી 8 ગુણોત્સવના પેપર અને ઓ એમ આર પી.ડી.એફ ફોર્મેટમા છે.સાથે સાથે ધોરણ 6થી8 ના પેપર અને ઓ એમ આર સીટ વાળી એક્ષ્સેલ ફાઇલ પણ સે જેમા આપ સુધારો વધારો પણ કરી સકસો 

ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 

OMR SHEET માટે અહિ ક્લિક કરો 


6થી8 પેપર અને OMR ની એક્ષ્સેલ ફાઇલ માટે અહિ ક્લિક કરો 

આભાર

Jan 8, 2017

How to get Gunotsav-6 Result

નમસ્કાર 
     વાચક મિત્રો 
ગત વર્ષે ગયેલ ગુણોત્સવનુ પરીણામ તેની ઓફીશિયલ સાઇટ પર નથી તો તેને કેવી રીતે મેળવવુ ? 
તો તે પરીણામ મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી સૌ પ્રથમ જિલ્લો ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ શાળાનુ નામ લખી Search પર ક્લિક કરો અથવા માત્ર જિલ્લો અને તાલુકો નાખી Searche School પર ક્લિક કરો જેથી તાલુકાની તમામ શાળા દેખાસે જેમાથી આપની શાળાના નામની લિંક પર ક્લિક કરો આથી નવા ખુલેલા વિંડોમા સૌથી નીચે Export To PDF નામના ઓપસન પર ક્લિક કરો એટલે તે પરીણામ પીડીએફ ના ફોર્મેટમા સેવ થઇ જસે 

પરીણામ જોવા માટેની લિંક માટે અહિ ક્લિક કરો
આભાર