4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Showing posts with label 9.ધો-10 /12. Show all posts
Showing posts with label 9.ધો-10 /12. Show all posts

Oct 17, 2024

Std 10-12 exam time table 2025

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં ધોરણ 3 થી 8 માટેની પ્રથમ સંત્રાત પરીક્ષા આયોજન ફાઈલ જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

     આજે આપણે Std 10-12 exam time table 2025 નુ સમય પત્રક જોઈએ 

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી લેવામાં આવનાર છે જે ફેબ્રુઆરી ના અંતમાં શરૂ થશે 

આ બોર્ડની પરીક્ષા Std 10-12 exam time table 2025 

ફેબ્રુઆરી 27 થી 13 માર્ચ 2025 ની વચ્ચે લેવાશે 

Exam પ્રેસ નોટિફિકેશન 

Std 10 and 12 exam time table 

ફોર્મેટ pdf એન્ડ jpg 

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Jul 30, 2021

Std 12th result2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 
ચાલુ વર્ષનું ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 31/07/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ પરિણામ શાળાએથી જ જોઈ શકાશે. 

પરિણામ જોવા માટેની લિંક 
http://www.gseb.org






Feb 4, 2021

STD-10/12 Time Table 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 
વર્ષ 2021 મા લેવાનાર બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનુ સમય પત્રક ની લિંક અહિ આપવામા આવેલ છે. 

ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ 10/05/2021 થી 25/05/2021 વચ્ચે લેવાસે વધુ માહિતી માટે જુઓ સુધારા સાથેની પ્રેશ નોટ તથા સમય પત્રક કુલ 6 પેઝ 


સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ઓફિસિયલ વેબસાઇટ 

સુધારા યાદી


Jun 14, 2020

STD-12 Result 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 15/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નંબર  ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 
http://www.gseb.org





Jun 8, 2020

STD-10 RESULT 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦20 મા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાનુ પરીણામ તારીખ 09/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નો ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 

Link 1      
http://www.gseb.org/

Link 2
http://www.gipl.net/






Jun 1, 2020

SCINCE Result Rechenking

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 17/05/2020 ના રોજ જાહેર થયેલ જેનુ ફરી વાર જે વિધાર્થીઓ રીચેકિંગ કરાવવા માંગતા હોય તેમણે 8/6/2020 સુધીમા ઓનલાઇન અરજી કરવાની રહેશે.  

પરિણામ જોવા માટેની લિંક તથા રી ચેકિંગ માટે
http://www.gseb.org

https://sci.gseb.org/





Feb 21, 2020

std 10/12 exam time table & Holticket 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
વર્ષ 2020 મા લેવાનાર બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનુ સમય પત્રક તથા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક અહિ આપવામા આવેલ છે. 
સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની ઓફિસિયલ વેબસાઇટ 

Jan 15, 2016

STD-10 And 12 Lc In English Priptra

ધોરણ ૧૦ અને ૧૨ મા અભ્યાસ કરતા વિધાર્થીને સ્કુલ લીવીંગ સર્ટી ગુજરાતી તેમજ અંગ્રેજી બન્ને ભાષામા આપવાનો તારીખ ૧૩/૦૧/૨૦૧૬ નો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરીપત્ર