નમસ્કાર
વાચક મિત્રો
ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 5 થી 8 અને ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની ચિત્રકામ પરીક્ષા ( ELEMENTARY INTERMEDIATE DRAWING GRADE EXAM )માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 5 થી 8 અને ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતા વિધાર્થીઓને કે જેઓને ચિત્રમા રસ હોય તે વિધાર્થીઓ ફોર્મ ભરી સકસે
ધોરણ 5 થી 8 અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/10/2019
પરીક્ષા ફી ધોરણ-5 થી 8 માટે 50 અને ધોરણ 9 થી 12 માટે 60 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસેપરીક્ષા તારીખ ધોરણ 5 થી 8 માટે 08/12/2019
ધોરણ 9 થી 12 માટે 14/12/2019 અને 15/12/2019
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર