વાચક મિત્રો ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2021/22 મા ધોરણ 5 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની પરીક્ષા તારીખ 30/04/2022 ના રોજ લેવાસે
વાચક મિત્રો ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2021/22 મા ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ થવાની ચાલુ થઇ ગયેલ હોઇ ફોર્મ ભરેલ વિધાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી NMMS ધોરણ 8 પરીક્ષા તારીખ 17/04/2022 હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://sebexam.org/ પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 8 માટે NMMS ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે
ધોરણ 8 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
નમસ્કાર વાચક મિત્રો ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 6 ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષા તારીખ ૧૭/૧૧/૨૦૧૯ના બદલે તારીખ ૦૧/૧૨/૨૦૧૯ ના રોજ લેવાસે PSE ધોરણ 6 પરીક્ષા તારીખ ૦૧/૧૨/૨૦૧૯ SSE ધોરણ 9 પરીક્ષા તારીખ ૦૧/૧૨/૨૦૧૯
હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://sebexam.org/Form/printhallticket પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 6 માટે PSE ધોરણ 9 માટે SSE માથી યોગ્ય ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે હોલ ટિકિટ નિકળવાનુ શરૂ થસે ત્યારે જ નીચેની લિંક કાર્યરત થસે
ધોરણ 6 અને 9 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
નમસ્કાર વાચક મિત્રો ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2018/19 મા ધોરણ 6 ધોરણ 9 અને ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ થવાની ચાલુ થઇ ગયેલ હોઇ ફોર્મ ભરેલ વિધાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી PSE ધોરણ 6 પરીક્ષા તારીખ ૨૮/૧૦/૨૦૧૮ SSE ધોરણ 9 પરીક્ષા તારીખ ૨૮/૧૦/૨૦૧૮ NTSE ધોરણ 10 પરીક્ષા તારીખ ૦૪/૧૧/૨૦૧૮ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://45.127.101.141:8088/Index.html પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 6 માટે PSE ધોરણ 9 માટે SSE અને ધોરણ 10 માટે NTSE માથી યોગ્ય ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે
ધોરણ 6,9 અને 10 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો