4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 4, 2015

auto sut daun

કોમ્પ્યુટર ઓટો મેટીક સટ ડાઉન કરવું

સૌ પ્રથમ નોટપેડ ખોલો તેમાં નીચેનો મેસેજ લખી ફાઈલને .bat એક્સટેનસન આપી સેવ કરો 
Shutdown -s -t 3600 

આવો મેસેજ લખી ફાઈલને .bat એક્સટેન્સ્ન આપી સેવ કરો અને ફાઇલ પર ડબલ ક્લિક કરો એટ્લે સટ ડાઉન નો મેસેજ સ્ક્રીનપર આવી જસે 
તમારે જેટલા સમય પછી કોમ્પ્યુટર ઓટો મેટીક સેટ ડાઉન કરવું છે તેટલો સમય સેકંડ માં લખવો 
મે 1 કલાક ના હિસાબે 3600 લખેલ સે 

Aug 24, 2015

GTU CCC

GTU CCC PRECTICAL EXAM 
પ્રસ્નપત્ર ની પ્રસ્ન વાઈજ ગુણ ની વહેચણી
(1) ફોલ્ડર બનાવવાના 5 ગુણ 
(2) નોટપેડ ના 5 ગુણ
(3) પેઈન્ટ ના 7 ગુણ
(4) વર્ડનાં 20 ગુણ 
(5) વોલપેપર અથવા સ્ક્રીનસેવર ના 5 ગુણ
(6) માઈક્રોસોફ્ટ આઉટલૂક ના 8 ગુણ 

ટોટલ 50 ગુણ

પ્રેકટીકલ પેપરની બુક pdf માટે અહી ક્લિક કરો 

થીયરી ની તૈયારી માટે મોબાઈલ એપ નીચેની પ્લે સ્ટોર લિન્ક માથી આપના એન્ડરોઈડ ફોન માં ડાઉનલોડ કરી લેસો 
પ્લે સ્ટોર લિન્ક આઈડી 
https://play.google.com/store/apps/details?id=com.karopass.ccc&hl=en

અથવા 
પ્લે સ્ટોર માં CCC લખી સર્ચ કરો અને ccc નીચે નાના અક્ષરે karopass લખેલું દેખાયા તેને install 
કરીદો 
 


Aug 23, 2015

GTU CCC

G.T.U. C.C.C websaite
www.ccc.gtu.ac.in

G.T.U. C.C.C Registretion
http://ccc.gtu.ac.in/TempClosed.aspx

http://ccc.gtu.ac.in/PreRegistration.aspx

G.T.U. C.C.C. Form Stetas ફોર્મ રિજેક્ટ છે કે બરાબર તે જાણવા 
http://ccc.gtu.ac.in/FormStatus.aspx

CCC Matiriyals  Clic Here