નમસ્કાર મિત્રો
ms word માં મેઈલ મર્જ માટેના સ્ટેપ નીચે મુજબ છે
(1) સૌ પ્રથમ tools menu માથી Letters & mailing તેમાં સબ મેનૂ માથી mail merge ખોલો
જેમાં જમણી બાજુ 1 થી 6 સ્ટેપ હસે
(2) ત્રણ વખત next આપો ત્યારબાદ Type a new list પર ક્લિક કરી નીચે Create પર ક્લિક કરો જેમાં નામ સરનામા વગેરે નાખો દરેક વખતે new entry પર ક્લિક કરતાં જાવ ત્યારબાદ Close પર Ok આપો
(3) address block પર ક્લિક કરો પછી ok આપો ત્યારબાદ ત્રણ વાર enter આપી Letters(ફકરો) ટાઈપ કરો ત્યારબાદ Next આપો ફરી માત્ર next આપો
(4) edit individual lettres પર ક્લિક કરો ok આપો પછી નવી ખુલેલી ફાઈલને સેવ કરો
એટ્લે mail merge complet થઈ જાસે