Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Sep 23, 2015
Sep 17, 2015
long url
એકથી વધુ ફોટાની પ્રિન્ટ કાઢવા માટે
સૌ પ્રથમ જેટલા ફોટાની પ્રિન્ટ લેવાની છે તેટલા ફોટા(Image) સિલેક્ટ કરી copy
કરો અને ms word માં pest કરો ત્યારબાદ પેઇજ સેટઅપ કરી પ્રિન્ટ આપો ok આપો
Websaite
ની long URL ની શોર્ટ લિન્ક બનાવવી
(1) સૌ પ્રથમ જે તે web ખોલો URL ની કોપી કરો ત્યારબાદ નવા ટેબ ખોલો તેમાં goo.gl લખી
enter આપો ત્યારબાદ singin પર ક્લિક
કરી તમારા gmail માં login થાવ
(2) ત્યારબાદ URL ને પેસ્ટ કરો અને short
link પર ક્લિક કરો જો short link નો ઓપ્સન ના
હોય તો shorter url પર ક્લિક કરો
(3) ક્લિક કરતાજ એક નવાજ પ્રકાર ની
શોર્ટ લિન્ક મળસે જેને copy
કરીલો અથવા સેવ કરીલો દા.ત.http://goo.gl/Ymu20
Sep 16, 2015
Sep 15, 2015
Pasport Image
ફોટો
શોપમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો બનાવવાના સ્ટેપ
(1) સૌ પ્રથમ ફોટોશોપ ખોલો
(2) Open પર ક્લિક કરી જે
ફોટો પ્રિન્ટ કરવો છે તે ખોલો
(3) ફોટાપર right click કરી Duplicate
કરો અને મૂળ ફોટાને બંધ કરી દો
(4) હવે ફોટાને crope કરો crope કરતાં પહેલા ફોટાની સાઇઝ 1.5In á 2 In á300
Resolusan રાખોં
(5) હવે ફોટાને crope કરી ડબલ ક્લિક કરો
અથવા enter આપો
(6) હવે ફાઇલ મેનૂ માથી Newà1.5á2 In á 300 Resolusan રાખી ok આપો
(7) ત્યારબાદ move tool પર ક્લિક કરો
ખુલેલા ડાયલોગ બોક્ષ માં ફોટાને ડ્રેગ કરીને મૂકો
(8) Ctrl + t press કરો ત્યારબાદ shift દબાવી રાખી ફોટાની સાઇઝ ઘટાડો
(9) ડબલ ક્લિક કરો અથવા enter આપો
(10)
ત્યારબાદ
keyboard ના
એરો ની મદદથી ફોટાને વ્યવસ્થિત ગોઠવો
(11)
ત્યારબાદ
Layer તેમાં
layer style તેમાં stork પર ક્લિક કરો
(12)
ત્યારબાદ
edit તેમાં
Define pattern પછી નામ આપી ok આપો
(13)
હવે
file મેનુમાથી
new જેમાં widh 6 heigh 4 અને Resolusan
300 કરી ok આપો
(14)
હવે
edit મેનુમાથી
fill જેમાં સ્ટેપ 12 મુજબ તમે નામ આપી સેવ કરેલી pattern
સિલેક્ટ કરી ok આપો એટ્લે ઓટોમેટીક આવી જસે
ત્યારબાદ seve કરો
(15)
Seve
કરતાં જે ડાયલોગ બોક્ષ ખૂલે તેમાં Quality 12 રાખી
ok આપો
Subscribe to:
Posts (Atom)