4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 30, 2015

gujarati bhasha aadhar

નમસ્કાર 
 મિત્રો 

કોમ્પ્યુટર માં ગુજરાતી ટાઈપિંગ માટેના શ્રુતિ ફૉન્ટ માટેના google gojarati input અને iim સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવા છતાં ગુજરાતી ટાઈપ થતું નથી આ માટે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા આધાર સ્થાપિત કરવો પડે છે 

આ ગુજરાતી ભાષા આધાર કેવી રીતે સ્થાપિત કરવો તેના માટેની સચિત્ર માહિતી 
માટે અહી ક્લિક કરો 

Sep 17, 2015

long url

એકથી વધુ ફોટાની પ્રિન્ટ કાઢવા માટે

સૌ પ્રથમ જેટલા ફોટાની પ્રિન્ટ લેવાની છે તેટલા ફોટા(Image) સિલેક્ટ કરી copy કરો અને ms word માં pest કરો ત્યારબાદ પેઇજ સેટઅપ કરી પ્રિન્ટ આપો ok આપો

Websaite ની long URL ની શોર્ટ લિન્ક બનાવવી

  (1)  સૌ પ્રથમ જે તે web ખોલો URL ની કોપી કરો ત્યારબાદ નવા ટેબ ખોલો તેમાં goo.gl લખી enter   આપો ત્યારબાદ singin પર ક્લિક કરી તમારા gmail માં login થાવ
  (2) ત્યારબાદ URL ને પેસ્ટ કરો અને short link પર ક્લિક કરો જો short link નો ઓપ્સન ના હોય તો   shorter url પર ક્લિક કરો

  (3) ક્લિક કરતાજ એક નવાજ પ્રકાર ની શોર્ટ લિન્ક મળસે જેને copy કરીલો અથવા સેવ કરીલો   દા.ત.http://goo.gl/Ymu20