4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 24, 2015

GTU CCC Hall Tickits

GTU CCC માં જે મિત્રોને પૂરા પગાર અથવા નવું પગાર કે બઢતી  તા: 14/06/2015 પહેલા મેળવવાની હોય તેવા મિત્રોને 
CCC Exam Hall Tickets ડાઉનલોડ થાય છે 

હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

Oct 23, 2015

Compyuter tips

કોમ્પ્યુટર હેંગ હોય તો

Shift+ctrl+Esc
બટન દબાવો
જો window-7 વાપરતા હોવ તો windowkey+Tab દબાવો

કોમ્પ્યુટરનું પૂરેપુરું Specification જોવા માટે
સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ dxdiag લખી Enter આપો

ટેક્સ્ટ ને voice માં કન્વર્ટ કરવા માટે

સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ Control Speech લખો ત્યારબાદ કોઈપણ ટેક્સ્ટ લખો અને પછી Enter આપો
એટ્લે લખેલ ટેક્સ્ટ voice માં કન્વર્ટ થઈ જસે

ટાસ્કબારને autohide કરવામાટે

taskbar પર right click કરો તેમાં propertise પર click કરો એક નવું dailogbox
ખૂલસે જેમાં auto-hide the taskbar સિલેક્ટ કરી ok આપો

ફોન અસલી કે નકલી તે જાણવા માટે
પ્રથમ ફોન નો IMEL No લખી લો નંબર માટે *#06# ડાયલ કરો ત્યારબાદ
www.imel.info ખોલો તેમાં જ્યાં Enter imel no લખેલું દેખાય તે ખાનામાં ફોનનો IMEL NO લખો
અને CHEK બટન પર ક્લિક કરો

કોમ્પ્યુટર booting કરવા માટે

Alt+Ctrl+Del

ઇન્ટરનેટ window ને બંધ કરવા

Ctrl+Shift+T 


ઇન્ટરનેટ સ્પીડ વધારવાની ટીપ્સ માટે અહિ ક્લિક કરો  

Oct 22, 2015

e-mail icon

નમસ્કાર 
     મિત્રો 

સુ તમારે પણ ઉપર ચિત્ર માં દર્શાવ્યા પ્રમાણેનો ઇ-મેઈલ નો આઈકોન બનાવવો છે તો સૌ પ્રથમ 
નીચે આપેલી લિન્ક પર જાવ અને ત્યાં Enter Your ઇ-mail Addres ના ખાનામાં તમારું ઇ-મેઈલ આઈ ડી નાખો ત્યાર બાદ Generater પર ક્લિક કરો 
ત્યાર બાદ Click Save પર ક્લિક કરો એટ્લે તમારા ઇ-મેઈલ નો આઈકોન સેવ થઈ જસે 

આઈકોન બનાવવા અહી ક્લિક કરો 

Oct 18, 2015

mobail no location

નમસ્કાર મિત્રો
   મિત્રો ઘણી વાર આપણાં  ફોનમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવતા હોય છે અને આ નંબર આપણાં મોબાઈલ માં સેવ ના હોવાથી આ નંબર વાળી વ્યકિત ક્યાં વ્યકિત ક્યાં ગામની છે તે જાણી સકતા નથી અને આ વ્યકિત આપણને વારંવાર ફોન કરીને પરેશાન કરેછે ગામ પૂછીએ તો પોતાનું સાચું ગામ પણ બતાવતા નથી આવા સમયે આપણને એમ થાય કે કદાસ આ નંબર વાળી વ્યકિત ક્યાં ગામની છે તે જાણવા મળે તો ? 

તો મિત્રો હવે તમારા મોબાઈલ માં આવતા અજાણ્યા મોબાઈલ નંબર કઈ કંપનીનો છે ક્યાં રાજ્યનો છે તેમજ તેનું લોકેસન પણ જાણી શકાય છે 

કોઈ કહે કે આતો ભારતના મોબાઈલ નંબર જાણી સકાય પણ કોઈ આંતરરાસ્ટ્રીય નંબર જાણી શકાય ? 
તો જવાબ માં હું હા કહીશ મિત્રો ખાલી ભારતીય નહીં પણ આંતરરાસ્ટ્રીય નંબર પણ જાણી શકાય છે 
છેને મજાનું !

આ માટે નીચેની વેબ સાઇટ પર જઈને મોબાઈલ નંબર લખી સર્ચ આપો એટ્લે લખેલ મોબાઈલ નંબરની માહિતી મળી શકસે 

ભારતીય મોબાઈલ નંબર માટે 

આંતરરાસ્ટ્રીય નંબર માટે  

Oct 17, 2015

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કુલ 99 જગ્યાઓની કામી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 
1.અધિક મદદનીશ ઇજનેર (શિવિલ) 84 જ્ગ્યા 
2.અધિક મદદનીશ ઇજનેર (મિકેનીકલ) 15  જ્ગ્યા 

ઓનલાઈન અરજી કરવાની તા:22/10/2015
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી  તા:07/11/2015

વધુ માહિતી માટે અહી ક્લિક કરો 
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો