નમસ્કાર
મિત્રો
ઘણીવાર આપણા બ્લોગ કે વેબસાઇટ પર આપણે પોસ્ટ મુકીએ છીએ અને તેને ઘણી કોમેંટ પણ મળતી હોય સે આપણે કુલ પોસ્ટ કેટલી મુકી તે આપણે વ્યુ પોસ્ટ કે લોગીન વખતે ડસબોર્ડ ની મદ્દ્દ્થી જાણી સકાય પરંતુ કુલ કેટલી કોમેન્ટ મળી તે જાણી સકાતુ નથી
પરંતુ નીચે આપેલા વિજેટ ની મદદથી બ્લોગ કે વેબસાઇટ ની કુલ પોસ્ટ અને કુલ કોમેન્ટ જાણી સકાય છે
તે માટે નીચીની લિંક પર જઇ ત્યાથી html javascript કોડ કોપી કરી આપના બ્લોગ કે વેબસાઇટ ના સાઇટ બારમા ગેજેટ HTML JAVASCRIPT ઉમેરો અને ટાઇટલ મા આપને ગમતુ યોગ્ય ટાઇટલ લખો અને ટેક્ષ્ટ બોડીમા કોપી કરેલ કોડ પેસ્ટ કરી દો
કોડ માટે અહી ક્લિક કરો
મિત્રો
ઘણીવાર આપણા બ્લોગ કે વેબસાઇટ પર આપણે પોસ્ટ મુકીએ છીએ અને તેને ઘણી કોમેંટ પણ મળતી હોય સે આપણે કુલ પોસ્ટ કેટલી મુકી તે આપણે વ્યુ પોસ્ટ કે લોગીન વખતે ડસબોર્ડ ની મદ્દ્દ્થી જાણી સકાય પરંતુ કુલ કેટલી કોમેન્ટ મળી તે જાણી સકાતુ નથી
પરંતુ નીચે આપેલા વિજેટ ની મદદથી બ્લોગ કે વેબસાઇટ ની કુલ પોસ્ટ અને કુલ કોમેન્ટ જાણી સકાય છે
(જુઓ નીચેનુ વિજેટનુ ચિત્ર)
કોડ માટે અહી ક્લિક કરો