Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Oct 27, 2015
Oct 26, 2015
Post Comment Widdjet
નમસ્કાર
મિત્રો
ઘણીવાર આપણા બ્લોગ કે વેબસાઇટ પર આપણે પોસ્ટ મુકીએ છીએ અને તેને ઘણી કોમેંટ પણ મળતી હોય સે આપણે કુલ પોસ્ટ કેટલી મુકી તે આપણે વ્યુ પોસ્ટ કે લોગીન વખતે ડસબોર્ડ ની મદ્દ્દ્થી જાણી સકાય પરંતુ કુલ કેટલી કોમેન્ટ મળી તે જાણી સકાતુ નથી
પરંતુ નીચે આપેલા વિજેટ ની મદદથી બ્લોગ કે વેબસાઇટ ની કુલ પોસ્ટ અને કુલ કોમેન્ટ જાણી સકાય છે
તે માટે નીચીની લિંક પર જઇ ત્યાથી html javascript કોડ કોપી કરી આપના બ્લોગ કે વેબસાઇટ ના સાઇટ બારમા ગેજેટ HTML JAVASCRIPT ઉમેરો અને ટાઇટલ મા આપને ગમતુ યોગ્ય ટાઇટલ લખો અને ટેક્ષ્ટ બોડીમા કોપી કરેલ કોડ પેસ્ટ કરી દો
કોડ માટે અહી ક્લિક કરો
મિત્રો
ઘણીવાર આપણા બ્લોગ કે વેબસાઇટ પર આપણે પોસ્ટ મુકીએ છીએ અને તેને ઘણી કોમેંટ પણ મળતી હોય સે આપણે કુલ પોસ્ટ કેટલી મુકી તે આપણે વ્યુ પોસ્ટ કે લોગીન વખતે ડસબોર્ડ ની મદ્દ્દ્થી જાણી સકાય પરંતુ કુલ કેટલી કોમેન્ટ મળી તે જાણી સકાતુ નથી
પરંતુ નીચે આપેલા વિજેટ ની મદદથી બ્લોગ કે વેબસાઇટ ની કુલ પોસ્ટ અને કુલ કોમેન્ટ જાણી સકાય છે
(જુઓ નીચેનુ વિજેટનુ ચિત્ર)
કોડ માટે અહી ક્લિક કરો
Oct 24, 2015
Htat bharti maukuf
રાજ્ય ચુંટણી પંચ દ્વ્રારા નગર પાલિકા તથા જીલ્લા પંચાયતોની સામાન્ય ચુંટણી જાહેર કરવામા આવેલ હોઇ આદર્સ આચારસહિંતા લાગુ પાડવામા આવેલ હોઇ HTAT ભરતીની કાર્યવાહી હાલ મૌકુફ રાખવામા આવેલ છે
આચાર સન્હિતાનો અમલ પુર્ણ થયા બાદ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
આચાર સન્હિતાનો અમલ પુર્ણ થયા બાદ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
GTU CCC Hall Tickits
GTU CCC માં જે મિત્રોને પૂરા પગાર અથવા નવું પગાર કે બઢતી તા: 14/06/2015 પહેલા મેળવવાની હોય તેવા મિત્રોને
CCC Exam Hall Tickets ડાઉનલોડ થાય છે
હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
CCC Exam Hall Tickets ડાઉનલોડ થાય છે
હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Oct 23, 2015
Compyuter tips
કોમ્પ્યુટર હેંગ હોય તો
Shift+ctrl+Esc
બટન દબાવો
જો window-7 વાપરતા હોવ તો windowkey+Tab દબાવો
કોમ્પ્યુટરનું પૂરેપુરું Specification જોવા માટે
Shift+ctrl+Esc
બટન દબાવો
જો window-7 વાપરતા હોવ તો windowkey+Tab દબાવો
કોમ્પ્યુટરનું પૂરેપુરું Specification જોવા માટે
સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ dxdiag લખી Enter આપો
ટેક્સ્ટ ને voice માં કન્વર્ટ કરવા માટે
સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ Control Speech લખો ત્યારબાદ કોઈપણ ટેક્સ્ટ લખો અને પછી Enter આપો
એટ્લે લખેલ ટેક્સ્ટ voice માં કન્વર્ટ થઈ જસે
ટાસ્કબારને autohide કરવામાટે
taskbar પર right click કરો તેમાં propertise પર click કરો એક નવું dailogbox
ખૂલસે જેમાં auto-hide the taskbar સિલેક્ટ કરી ok આપો
ફોન અસલી કે નકલી તે જાણવા માટે
પ્રથમ ફોન નો IMEL No લખી લો નંબર માટે *#06# ડાયલ કરો ત્યારબાદ
www.imel.info ખોલો તેમાં જ્યાં Enter imel no લખેલું દેખાય તે ખાનામાં ફોનનો IMEL NO લખો
અને CHEK બટન પર ક્લિક કરો
કોમ્પ્યુટર booting કરવા માટે
Alt+Ctrl+Del
ઇન્ટરનેટ window ને બંધ કરવા
Ctrl+Shift+T
ઇન્ટરનેટ સ્પીડ વધારવાની ટીપ્સ માટે અહિ ક્લિક કરો

Subscribe to:
Posts (Atom)