4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 29, 2015

GSRTC Conductor ProvisionalMerit list 2014/15

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમા વર્ષ ૨૦૧૪-૧૫ ની નિવ્રુતી સામે કન્ડકટર ની સીધી ભરતી 

કરેલ જેમા પસંદગી પામેલ ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી જાહેર કરવામા આવેલ છે 
આ પસંદગી યાદી ડાઉનલોડ કરી ctrl+f કરી તમારુ નામ છે કે નહિ તે જાણી સકાશે 

ડાઉનલોડ કરવા "અહી ક્લિક કરો"

Oct 28, 2015

ccc pass vagar full pay mateno 23/10/2015 no priptra

નમસ્કાર સારસ્વત મિત્રો

હાલમા ccc ફરજિયાત છે ccc પરિક્ષા પાસ કર્યા વગર ઉચ્ચ્તર પગાર ધોરણ મળતુ નથી
તેમજ કરાર આધારિત ભરતીમા સમયગાળા દરમિયાન ccc  પાસ ન કરવામા આવે તો ફુલ પગાર પણ મળતો નથી

આ નિયમ મા સરકારે થોડો સુધારો કરીને ccc પરીક્ષા પાસ ન કરી હોય તો પણ મુદત પુરી થયે ફુલપગાર અને કાયમી નોકરીમા સમાવેશ કરવા માટેનો પરીપત્ર કરેલ સે આ પરીપત્ર ૨૩/૧૦/૨૦૧૫ ના રોજ થયેલ છે

ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો


Oct 27, 2015

blog OR websait Page Rank

નમસ્કાર
   મિત્રો
 શુ તમારે તમારો પોતનો બ્લોગ કે વેબસાઇટ છે ?
જો હા તો તમે તમારી વેબસાઇટ કે બ્લોગ કેટલી રેન્ક માં છે તે જાણવા માંગો છો ?
જો હા તો નીચેના બોક્સ માં તમારી વેબસાઇટ કે બ્લોગનું એડ્રેસ ટાઈપ કરી Check PR પર ક્લિક કરો
પેઇજ રેન્ક 10 માથી આપવામાં આવે છે કદાસ તમારી વેબસાઇટ કે બ્લોગ ટ્રાફિક ઓછું હોય અને રેન્ક ના બતાવે તો ચિંતા ના કરસો ટ્રાફિક વધે એટ્લે ફરી  ટ્રાય કરસો એટ્લે કેટલી રેન્ક મળી તે આપ જોઈ શકશો

પેજ રેન્ક જોવા નીચેના બોક્ષમા આપની વેબસાઇટ કે બ્લોગનુ એડ્રેસ ટાઇપ કરો અને ત્યારબાદ 
Check PR બટન પર ક્લિક કરો 


              

Dilhe Corporetion li ma vividh post maate bhartee

દિલ્હી રેલ્વે કોર્પોરેશન મા કુલ અલગ અલગ પોસ્ટ માટે 1509 જગ્યાઓ ભરવાની છે 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા:25/11/2015

ફી જમા કરાવવાની છેલ્લી તા:27/11/2015

શૈક્ષણિક લાયકાત : B.A/B.COM./BCA/B.SC/AND OTHER 

વધુ માહિતી માટે Click Me!

ઓનલાઇન અરજી કરવા માટે Click Me!

Oct 26, 2015

Post Comment Widdjet

નમસ્કાર
  મિત્રો
ઘણીવાર આપણા બ્લોગ કે વેબસાઇટ પર આપણે પોસ્ટ મુકીએ છીએ અને તેને ઘણી કોમેંટ પણ મળતી હોય સે આપણે કુલ પોસ્ટ કેટલી મુકી તે આપણે વ્યુ પોસ્ટ કે લોગીન વખતે ડસબોર્ડ ની મદ્દ્દ્થી જાણી સકાય પરંતુ કુલ કેટલી કોમેન્ટ મળી તે જાણી સકાતુ નથી

પરંતુ નીચે આપેલા વિજેટ ની મદદથી બ્લોગ કે વેબસાઇટ ની કુલ પોસ્ટ અને કુલ કોમેન્ટ જાણી સકાય છે

(જુઓ નીચેનુ વિજેટનુ ચિત્ર) 

તે માટે નીચીની લિંક પર જઇ ત્યાથી html javascript કોડ કોપી કરી આપના બ્લોગ કે વેબસાઇટ ના સાઇટ બારમા ગેજેટ HTML JAVASCRIPT ઉમેરો અને  ટાઇટલ મા આપને ગમતુ યોગ્ય ટાઇટલ લખો અને   ટેક્ષ્ટ બોડીમા કોપી કરેલ કોડ પેસ્ટ કરી દો

કોડ માટે અહી ક્લિક કરો