4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 1, 2015

GCC Exam Typing &Steno Result 2015

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા GCC Exam Typing & Steno July 2015
નુ રીઝલ્ટ જાહેર થયુ છે રીઝલ્ટ PDF  ફોર્મટ મા છે જેમા Ctrl+F કરી તમારો રોલ નમ્બર વાઇઝ કે નામ પ્રમાણે શોધી શકાય છે .

રીઝલ્ટ જોવા અહિ ક્લિક કરો 

Oct 31, 2015

STD 8 and 10 MateNMMS/NTSE Exam HollTikit

ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે National Means Cun Merit Scholarship (NMMS) અને ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે રાસ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) શિષ્યવ્રુતિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૮/૧૧/૨૦૧૫ ને રવિવારના રોજ યોજાસે તેના માટેની હોલ ટીકીટ


ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો

Oct 29, 2015

GSRTC Conductor ProvisionalMerit list 2014/15

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમા વર્ષ ૨૦૧૪-૧૫ ની નિવ્રુતી સામે કન્ડકટર ની સીધી ભરતી 

કરેલ જેમા પસંદગી પામેલ ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી જાહેર કરવામા આવેલ છે 
આ પસંદગી યાદી ડાઉનલોડ કરી ctrl+f કરી તમારુ નામ છે કે નહિ તે જાણી સકાશે 

ડાઉનલોડ કરવા "અહી ક્લિક કરો"

Oct 28, 2015

ccc pass vagar full pay mateno 23/10/2015 no priptra

નમસ્કાર સારસ્વત મિત્રો

હાલમા ccc ફરજિયાત છે ccc પરિક્ષા પાસ કર્યા વગર ઉચ્ચ્તર પગાર ધોરણ મળતુ નથી
તેમજ કરાર આધારિત ભરતીમા સમયગાળા દરમિયાન ccc  પાસ ન કરવામા આવે તો ફુલ પગાર પણ મળતો નથી

આ નિયમ મા સરકારે થોડો સુધારો કરીને ccc પરીક્ષા પાસ ન કરી હોય તો પણ મુદત પુરી થયે ફુલપગાર અને કાયમી નોકરીમા સમાવેશ કરવા માટેનો પરીપત્ર કરેલ સે આ પરીપત્ર ૨૩/૧૦/૨૦૧૫ ના રોજ થયેલ છે

ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો


Oct 27, 2015

blog OR websait Page Rank

નમસ્કાર
   મિત્રો
 શુ તમારે તમારો પોતનો બ્લોગ કે વેબસાઇટ છે ?
જો હા તો તમે તમારી વેબસાઇટ કે બ્લોગ કેટલી રેન્ક માં છે તે જાણવા માંગો છો ?
જો હા તો નીચેના બોક્સ માં તમારી વેબસાઇટ કે બ્લોગનું એડ્રેસ ટાઈપ કરી Check PR પર ક્લિક કરો
પેઇજ રેન્ક 10 માથી આપવામાં આવે છે કદાસ તમારી વેબસાઇટ કે બ્લોગ ટ્રાફિક ઓછું હોય અને રેન્ક ના બતાવે તો ચિંતા ના કરસો ટ્રાફિક વધે એટ્લે ફરી  ટ્રાય કરસો એટ્લે કેટલી રેન્ક મળી તે આપ જોઈ શકશો

પેજ રેન્ક જોવા નીચેના બોક્ષમા આપની વેબસાઇટ કે બ્લોગનુ એડ્રેસ ટાઇપ કરો અને ત્યારબાદ 
Check PR બટન પર ક્લિક કરો