4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 8, 2015

link and button

નમસ્કાર 
   મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ઇ-મેઇલ આઇકોન  બનાવવો તેની માહિતી મેળવી 
આજે આપણે લિંક અને લિંક માટેના બટ્ટનની માહીતી જોઇએ
જો તમારે બ્લોગ કે વેબસાઇટ છે અને તેમા તમે પોસ્ટ મા કે અન્ય કોઇ લિંક મુકો છો પરંતુ આ લિંક પર ક્લિક કરતાજ એક નવી વિંડો ખુલે આવુ ઇચ્છો છો તો તમે જે લિંક મુકો છો તે લિંક ની આગળ
જેમકે સુત્ર:  a href "htttp://www.mnmeniya.in"લિંક માટેનુ લખાણ" 

ઉપરના સુત્રમા સુત્રની શરૂઆતમા  અને સુત્રના અંતમા  છેલ્લે  
 નિશાની મુકો 

Nov 7, 2015

Free Online Kundali

નમસ્કાર
   મિત્રો

ઘણીવાર આપણને થાય કે આપણી કુંડળી મળે તો કેવુ સારુ વળી અમુક સમયે આપણે આપણી અથવા તો આપણા બાળકોની કે સગા સબન્ધીની કુંડળી કઢાવતા હોઇએ છિએ પરંતુ આ કુંડળી આપણને ઘણી મોંઘી પડતી હોય છે કુંડળી કાઢનાર જ્યોતીષી જરુરી ફી લઇને કુંડળી કાઢી આપે છે

Nov 6, 2015

divali vekesan niyat karvano priptra

દિવાળી વેકેસન નિયત કરવાનો તા ૫/૧૧/૨૦૧૫ નો પરિપત્ર

Nov 5, 2015

Bhartiy Naukadal maa Bhartee

ભારતીય નૌકાદળ મા વિવિધ ભરતી 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા:14/11/2015

વધુ માહિતી માટે click heare

ઓનલાઇન અરજી કરવા Click Heare 

Nov 4, 2015

દક્ષિણ મધ્ય રેલ્વે ભરતી

દક્ષિણ રેલ્વે મા કુલ 220 જ્ગ્યા માટે ભરતી કરવાની છે 

1.Assistant manager  92
2.Good Guard 76
3.Tickit Examiner 30
4.Teach grarde II   12
5.Teach Grede III 10

અરજી કરવાની છેલ્લી તા: 26/11/2015

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો