4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 18, 2015

IIT Gandhinagar ma bharati

IIT Gandhinagar નીચેની જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની છે 

જ્ગ્યાનુ નામ                            જગ્યાની સંખ્યા 

1.Assistant Registar                   07
2.Senior System Analyst           01
3.Assistant Eng.Ele.&Civil       02

ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તા :05/12/2015

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 

ઓનલાઇન અરજી કરવા અહિ ક્લિક કરો

Nov 17, 2015

Googl+ License

નમસ્કાર મિત્રો 
 હાલમા ફેસબૂક ની જેમ Googl+ ખુબજ લોકપ્રિય સોસિયલ મીડીયા તરીકે પ્રખ્યાત છે 
આ  Googl+ નુ લાઇસંસ કાર્ડ બનાવવુ એકડમ સરળ છે 

This is My Googl+ Lissens Kard 

If You Get To Googl+ license Click Heare

Nov 15, 2015

Create PayPal Account

નમસ્કાર 
   મિત્રો 
આપણે જુની પોસ્ટમા લિંક અને લિંક બટનની માહિતી જોઇ 
આજે આપણે પે પલ ખાતુ કેવી રીતે બનાવવુ તેની માહિતી મેળવિએ 
જો તમે કોઇ પણ ઓનલાઇન કામ કરો છો કે ઓનલાઇન પાર્ટ ટાઇમ કામ કરો છો તો તમારે એક paypal ખાતાની જરૂર પડે છે આ paypal ખાતાની મદ્દ્દ્દ્થી તમે ઓનલાઇન પેમેટ પણ કરી શકો છો અને જો તમારૂ બેંક એકાઉંટ અને ડેબીટ કાર્ડ ની લિંક આ paypal ખાતા સાથે કરો છો તો તમારા માટે આ pay pal  ખાતુ ખુબજ ઉપયોગી સાબિત થાય છે 

આ pay pal ખાતુ એકદમ ફ્રી છે જો તમે blog નો ઉપયોગ કરો છો અને ઓનલાઇન કમાણી કરો છો તો તમારે Individiyual Account ની જરૂર પડસે જરૂર પડયે આ ખાતાને Business Account મા કનવર્ટ પણ કરી શકાય છે . 

paypal Account બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે .

Nov 14, 2015

Lock To File Or Folder

નમસ્કાર 
 મિત્રો 
અગાઉની પોસ્ટમા આપણે કોમ્પયુટર ટીપ્સની માહિતી જોઇ આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો આજે આપણે લોકવાળુ ફોલ્રડર બનાવવુ કે ફોલ્ડર ને લોક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.

Step-1. સૌ પ્રથમ notpad ખોલો

Step-2. અહિ ક્લિક કરીને કોડ મેળવો અને કોડ્ની કોપી કરો .

Step-3. કોપી કરેલ કોડ ને તમારા notpad કે અન્ય ટેક્ષ્ટ એડીટર મા પેસ્ટ કરો

Step-4. હવે ખુલેલા નોટપેડને સેવ કરો અને lock.bat એક્ષ્ટેંસન થી સેવ કરો ખાસ યાદ રાખો કે ફાઇલનુ નામ તમે ગમે તે રાખી શકો પરંતુ તેને .bat એક્ષ્ટેંસન આપી સેવ કરો

Step-5. હવે સેવ કરેલી ફાઇલ પર ડબલ ક્લિક કરી ખોલો એટ્લે એક Command Propmt  નો વિંડો ખુલ્સે જેમા પ્રથમ Y લખી એન્ટર આપો ત્યાર બાદ password પુછે જેમા mypassword  લખો એટલે ફોલ્ડર લોક થઇ જસે ફરી વાર પાસવર્ડ આપસો એટલે ફોલ્ડર અનલોક થઇ જસે
જુઓ નીચેના ચિત્રો




ડિફોલ્ટ પાસવર્ડ mypassword હસે તેને ચેંજ કરવો હોય તો તમે સેવ કરેલી ફાઇલ ખોલો અને તેમા જ્યા mypassword  લખેલુ છે ત્યા તમારે જે પાસવર્ડ રાખવો હોય તે રાખી ફાઇલ સેવ કરો


Nov 12, 2015

Andra Bank Bharati

Andra Bank મા Probationary Officers ની ભરતી 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા: ૦૧/૧૨/૨૦૧૫
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તા ૧૭/૧૧/૨૦૧૫

કોલ લેટર ડાઉનલોડ કરવાની તા; ૦9/12/2015

પરીક્ષાની તા:27/12/2015
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ